ઇન્સ્ટન્ટ ઑરીઓ ચોકલેટ ડોનટ (Instant Oreo Chocolate Doughnut Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#XS
#MBR8
#Week8
#No_Fire 🔥❌
#Cookpadgujarati

લગભગ બધાને ડોનટ્સ ગમે છે, ખરું ને? પરંતુ આપણે વધારે તેલમાં તળેલું ખાવાનું પસંદ કરતા નથી. જેને તમે તેલમાં ફ્રાય કરો છો ત્યારે તેનો તેનો સ્વાદ ચરબી જેવો હોય છે. તે સ્વાદિષ્ટ હોઈ શકે છે, પરંતુ કેટલીકવાર તે ખૂબ વધારે પણ હોય છે. તમે તમારા ડોનટ્સ બેક કરીને તે બધી ચરબીને ટાળી શકો છો. તેઓનો સ્વાદ થોડો અલગ છે, પરંતુ હજુ પણ સ્વાદિષ્ટ છે! ખાસ કરીને અહીં ચોકલેટ, ક્રીમ અને ઓરેઓસ સાથે. કેટલું સરસ! અને કોઈ ગેસ ચલાવ્યા વિના હેલ્થી મીઠાઈ તૈયાર થઇ જસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 ડોનટ
  1. 2નાના પેકેટ ઑરીઓ બિસ્કીટ વિથ ચોકલેટ ક્રીમ
  2. 1મોટું પેકેટ ઓરીઓ બિસ્કીટ વિથ વ્હાઇટ ક્રીમ
  3. 2-3 tbspદૂધ
  4. 100 ગ્રામમેલ્ટેડ ડાર્ક ચોકલેટ
  5. 1 tbspબટર
  6. 1 tbspહુંફાળુ ગરમ દૂધ બિસ્કીટ ક્રીમ માં મિક્સ કરવા માટે
  7. 👉 ગાર્નિશ માટે :--
  8. નાના ખાંડ બોલ્સ જરૂર મુજબ
  9. ચોકલેટ વર્મિસેલી જરૂર મુજબ
  10. સ્ટાર ખાંડ બોલ્સ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઓરીઓ બિસ્કીટમાંથી બંને ફ્લેવરની ક્રીમને અલગ કરી લો. પછી આ બિસ્કિટને મિક્સર જારમાં લઈ ક્રશ કરી પાઉડર બનાવી લો. હવે તેને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લો.

  2. 2

    હવે આ બિસ્કીટ પાઉડરમાં થોડું-થોડું દૂધ ઉમેરો અને તેનો ડો બનાવો. હવે આ કણકમાંથી ગોળાકાર બોલ્સ બનાવી તેને થોડું પ્રેસ કરી ડોનટ નો શેપ બનાવી વચ્ચે હોલ કરી લો. અને આ રીતે બધા ડોનટ તૈયાર કરી લો.

  3. 3
  4. 4

    હવે બંને ફ્લેવરની બિસ્કિટ ક્રીમમાં 1-1 ટી સ્પૂન ગરમ દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને ક્રીમને મેલ્ટ કરી લો.

  5. 5

    હવે ડાર્ક ચોકલેટને ડબલ બોઇલર માં મેલ્ટ કરી તેમાં બટર ઉમેરી બરાબર મિક્સ કરી લો. જેથી મેલ્ટેડ ચોકલેટ માં સાઈન આવી જશે. પછી આ મેલ્ટેડ ચોકલેટમાં બધા ડોનટ્સ ને ડીપ કરી કોટ કરીને પ્લેટમાં મૂકો. હવે બિસ્કિટની વ્હાઈટ ક્રીમ ને એક ડોનટ પર સ્પ્રેડ કરી લો. હવે બિસ્કિટની ચોકલેટ ક્રીમને બીજા ડોનટ પર સ્પ્રેડ કરી લો. હવે તેને ઈચ્છા મુજબ ગાર્નિશ કરીને સર્વ કરો. આ ડોનટ ને 30 મિનિટ માટે ફ્રીઝ મા સેટ થવા મૂકી પછી જ સર્વ કરો.

  6. 6

    હવે આપણા એકદમ યમ્મી અને ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ ઑરીઓ ચોકલેટ ડોનટ તૈયાર છે સર્વ કરવા માટે.
    Happy Christmas To All Of You Friends...👍🏻🎉🥳🌲

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes