ખાંડ વાળી તલની ચીકી અને શીંગદાણાની

Kirti Suba @cook_38212106
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયામાં તલ લઈને થોડાક શેકી લો શેકાઈ જાય એટલે એને નીચે બાઉલમાં લઈ લ્યો
- 2
ધીમા તાપ પર લોયુ ગરમ કરવા મૂકો થોડું ગરમ થઈ જાય એટલે ખાંડ નાખો અને ખાંડ ને ધીમા તાપે ઓગળી જાય પછી એમાં તલ નાખો બરાબર મિક્સ કરી ગેસ બંધ કરો
- 3
અને આવી જ રીતે પછી શીંગદાણા પણ એડ કરી શકાય અને પ્લેટફોર્મ ઉપર તેલ લગાવી અને સરખી રીતે વણી લ્યો વણાઈ જાય પછી પાંચ મિનિટ પછી પીસ પાડો પીસ પાડીને એક પ્લેટમાં સર્વ કરો તો દસ મિનિટમાં ચીકી રેડી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16748293











ટિપ્પણીઓ