બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
ફેમીલી
  1. પેકેટ કે્ક જેક બિસ્કિટ મોટું
  2. ૧ નંગ કેપ્સિકમ
  3. ૧ નંગ ગાજર
  4. ૧ નંગ ટામેટુ
  5. ૧ કપ પ્રોસેસ ચીઝ
  6. ૧ કપ કેચઅપ સોસ
  7. ૧ કપ પીઝા સોસ
  8. ૧ કપ રેડ ચીલી ફ્લેકસ, પીઝા સીઝનીંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગી્ ભેગી કરી લો ટામેટા કેપ્સિકમ ગાજર ચોપ કરી લો પછી સોસ મા બધુ સ્પાઈસીસ ઉમેરી લો,

  2. 2

    હવે એસંબલ કરી લો બિસ્કિટ પર તમે જોઈ સકો છો આ રીતે
    હવે થોડીવાર નોન સટીક પર બેક કરી લો પછી ગરમ સર્વ કરો

  3. 3

    બિસ્કિટ પીઝા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes