કોથમીર, લસણ, ફુદીનો, મરચું અને આદું પ્રોપર રીતે વોશ કરો પછી તેને મિક્સર જાર માં લો
પછી તેમાં ગાંઠિયા, જીરું, લીંબુ, ગોળ અને મીઠું નાખી ને ક્રશ કરો. જરૂર પડે તો પાણી નાખજો.તેને સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (5)