હાંડવો (Handvo Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
હાંડવો (Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના બેટર ને 6કલાક પહેલા આથો લાવવા મૂકી દિઘેલ પછી તેમાં આદું મરચા લસણ ની પેસ્ટ મીઠું હળદર નેલાલ મરચુ પાઉડર ગરમ મસાલો ને ગોળ ઉમેરવો ને પછી દૂધીખમણેલી ઉમેરવી ને વધાર કરવો
- 2
હાંડવા ના કુકર માં તેલ ચોપડી ધઉં નો લોટ છાંટી ને બીજી બાજુ વધારમાટે તેલ મૂકવું ને 1 વાટકી માં પાણી થોડું લેવું તેમાં સાંજી ના ફૂલ ને તેલ નું મોણ ઉમેરી તેમાં ઉમેરવુ બેટર હાંડવા ના કુકર માં ઉમેરવુ
- 3
તેલ થાય એટલે તેમાં રાઈ ઉમેરી લાલ સૂકા મરચા તલ ને લીમડો ઉમેરવો ને પછી તેમાં હિંગ ને લાલ મરચુ પાઉડર ઉમેરી તેની પર રેડવો વધાર પછી 30થી 35મિનિટ માટે ને પછી થઈ જશે એટલે તેલ હશે સોસાય જશે ને પછી સર્વ કરો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16768302












ટિપ્પણીઓ (3)