મોગરી જામફળ સલાડ (Mogri Jamfal Salad Recipe In Gujarati)

Parul Patel @Parul_25
#cookpadindia
#cookpad_guj
#cookpad
#winter
healthy
શિયાળાના સીઝનમાં અલગ અલગ જાતના શાકભાજી અવેલેબલ હોય છે. એમાં મોગરીએ શિયાળામાં જ મળે છે અને મોગરી ખાવાની ખૂબ મજા આવે છે. આજે મેં મોગરી અને જામફળ ને મિક્સ કરીને સેલેડ બનાવ્યું છે. મોગરી અને જામફળ નું સેલેડ મુખ્ય ભોજનની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે. મિત્રો આ રેસિપી હું શેર કરું છું તો જરૂરથી ટ્રાય કરજો.

Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16777930

ટિપ્પણીઓ (2)