વોલનટ બકલાવા (walnut baklawa in gujarati)

#LSR
બકાલાવા એ આપણી ઇન્ડિયન સ્વીટ્સ નથી પરંતુ તુર્કીની સ્પેશિયલ સ્વીટ ડીશ છે ત્યાંના લોકો કોઈપણ પ્રસંગે કે તહેવારના અલગ અલગ પ્રકારના તૈયાર કરે છે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
અખરોટ અને બદામ ને chopped કરી દેવાના બટરને થોડું ઓગાળી દેવાનું. ખાંડની અંદર પાણી નાખી એક તારથી ઓછી એવી ચાસણી કરી દેવાની.
- 2
બધી પીલો શીટ ને વારાફરતી ગોઠવી તેને બટર થી ગ્રીસ કરી લેવાનું. હવે તેમાં ચોપ કરેલા અખરોટ અને બદામની ભભરાવી દેવાના અને તેને ટાઈટ રોલ વાળી દેવાનું. તેને વચ્ચેથી કટ કરી દેવાના આવી રીતે બધા જ તૈયાર કરી દેવાના.
- 3
હવે માઈક્રોવેવ કનવેક્શનને ૨૦૦ ડિગ્રી ઉપર પ્રીહીટ કરી દેવાનું ત્યારબાદ ગ્રીસ કરેલી પ્લેટમાં બધા ગોઠવી દેવાના અને બટરથી ગ્રીસ કરી દેવાનું હવે ૨૫ મિનિટ માટે બેક કરી દેવાના.
- 4
બદામી કલરના બેક થઈ જાય એટલે બહાર કાઢી થોડા ઠરે એટલે તેની ઉપર ચાસણી રેડી દેવાની તેને અખરોટ અને બદામ ના કતરણથી ડેકોરેટ કરી દેવાનું.
- 5
તૈયાર છે ડીલીસીયસ એવા વોલનેટ બકલાવા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)