વોલનટ બકલાવા (walnut baklawa in gujarati)

#LSR
બકાલાવા એ આપણી ઇન્ડિયન સ્વીટ્સ નથી પરંતુ તુર્કીની સ્પેશિયલ સ્વીટ ડીશ છે ત્યાંના લોકો કોઈપણ પ્રસંગે કે તહેવારના અલગ અલગ પ્રકારના તૈયાર કરે છે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
વોલનટ બકલાવા (walnut baklawa in gujarati)
#LSR
બકાલાવા એ આપણી ઇન્ડિયન સ્વીટ્સ નથી પરંતુ તુર્કીની સ્પેશિયલ સ્વીટ ડીશ છે ત્યાંના લોકો કોઈપણ પ્રસંગે કે તહેવારના અલગ અલગ પ્રકારના તૈયાર કરે છે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અખરોટ અને બદામ ને chopped કરી દેવાના બટરને થોડું ઓગાળી દેવાનું. ખાંડની અંદર પાણી નાખી એક તારથી ઓછી એવી ચાસણી કરી દેવાની.
- 2
બધી પીલો શીટ ને વારાફરતી ગોઠવી તેને બટર થી ગ્રીસ કરી લેવાનું. હવે તેમાં ચોપ કરેલા અખરોટ અને બદામની ભભરાવી દેવાના અને તેને ટાઈટ રોલ વાળી દેવાનું. તેને વચ્ચેથી કટ કરી દેવાના આવી રીતે બધા જ તૈયાર કરી દેવાના.
- 3
હવે માઈક્રોવેવ કનવેક્શનને ૨૦૦ ડિગ્રી ઉપર પ્રીહીટ કરી દેવાનું ત્યારબાદ ગ્રીસ કરેલી પ્લેટમાં બધા ગોઠવી દેવાના અને બટરથી ગ્રીસ કરી દેવાનું હવે ૨૫ મિનિટ માટે બેક કરી દેવાના.
- 4
બદામી કલરના બેક થઈ જાય એટલે બહાર કાઢી થોડા ઠરે એટલે તેની ઉપર ચાસણી રેડી દેવાની તેને અખરોટ અને બદામ ના કતરણથી ડેકોરેટ કરી દેવાનું.
- 5
તૈયાર છે ડીલીસીયસ એવા વોલનેટ બકલાવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વોલનટ બકલાવા (Walnut Baklava Recipe In Gujarati)
#walnuttwistsઆપણે રોજબરોજના ઉપયોગમાં તહેવારમાં કે ફંક્શનમાં અલગ-અલગ મીઠાઈઓ તો ઘણી જ બધી ખાઈએ છીએ. આજે મેં ટર્કિશ લોકોની ખૂબ જ ફેમસ એવી sweet બકલાવા મા walnut બકલાવા બનાવ્યા છે. Manisha Hathi -
ચોકો વોલનટ ટાટૅ (Choco Walnut Tart Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ ને આપણે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી ઘણા લાભ થાય છે. એટલે તેને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે. કેમ કે તે સ્ટેમિનાર વધારવામાં મદદ કરે છે. તેને બ્રેઈન ફૂડ પણ કહેવાય છે. અખરોટ માં ઓમેગા-3, ફેટી એસીડ, એન્ટીઓકસીડેટ્સ નો સારો સ્ત્રોત હોવાથી તે રોજ ખાવાથી મગજ ને શક્તિ મળે છે. જો આટલા બધા લાભ અખરોટ ખાવાથી મલતા હોય તો આ રેસીપી તો બનાવી જ જોઈએ. તો એટલે જ આજે હું તમારી સાથે ચોકો વોલન્ટ ટાટૅ ની રેસીપી લઈને આવી છું. ટાટૅ અમારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે એટલે તેમા અલગ અલગ વેરિયેશન હું ટ્રાય કરતી જ હોવ છુ. તો આજે એજ રેસીપી હું તમારી સાથે શેર કરી છે. Vandana Darji -
ક્રન્ચી વોલનટ સિલાન્ટ્રો રાઈસ (Crunchy Walnut Cilantro Rice Recipe In Gujarati))
#Walnuts#post1#healthy અખરોટ એ એક મગજ જેવા આકાર નું હોય છે. તેમાં ભરપૂર વિટામિન્સ હોય છે. અખરોટ નું સેવન કરવા થી ઘણા ફાયદાઓ થાય છે. અખરોટ માંથી વધુ સ્વીટ જ બનતી હોય છે પરંતુ મેં આજે કંઈક અખરોટ માંથી ચટાકેદાર અને હેલ્થી રેસિપી બનાવી છે કંઈક નવા ચેન્જિસ સાથે બનાવેલ છે. બાળકો ને અને નાનાં મોટા બધા ને ભાવે એવી રેસિપી છે. મને આશા છે કે તમને આ રેસિપી ગમસે તો કહેજો કેવી લાગી આ રેસિપી 🙏😊 Sweetu Gudhka -
બકલાવા (Baklava Recipe In Gujarati)
બકલાવા એ ફીલો શીટ થી બનતું બટરી ક્રીસ્પ નટી તર્કિશ ડેઝર્ટ છે. Harita Mendha -
ઠંડાઈ ફ્લેવર ફિરની(thandai firani recipe in Gujarati)
ફિરની એ આપણી ટ્રેડીશનલ ઇન્ડિયન સ્વીટ છે#આઇલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
સૈવેંયા બનાના કસ્ટર્ડ વિથ કટૉ રી
#AV દેખાવમાં જેટલી સરસ છે એટલીજ ખાવામાં પન મજેદાર છે આ સ્વીટ ડીશ .બનાવવાના ઓછો સમય લાગશે. Shital's Recipe -
ટ્રીપલ લેયર્ડ ચોકો વોલનટ બરફી (Triple Layered Choco Walnut Barfi Recipe In Gujarati)
#walnuttwists#Cookpad_guj#Cookpadindia#Californiawalnutઅખરોટને બધા પોષકતત્વનો રાજા ગણવામાં આવે છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનીયમ, ઓમેગા-3 ફેટી એસીડ જેવા અનેક તત્વો રહેલા છે.ભારત દેશમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે. આ સુકા મેવાનો ઉપયોગ ખાદ્ય પદાર્થ જેવા કે આઇસ્ક્રીમ, શ્રીખંડ, ચોકલેટ, જેલી વગેરેની બનાવટમાં પણ કરવામાં આવે છે. અખરોટનું તેલ પણ બનાવવામાં આવે છે. અખરોટના ગર્ભનો આકાર મગજ જેવો હોવાને કારણે તેને ખાવાથી ખાનારના મગજને પોષણ મળે છે.અખરોટમા બહુ ઓછા પ્રમાણમા ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમા પાચ થી દસ વષ નો વધારો થાય છે. તે હ્રદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટને સલાડમાં દળીને નાસ્તામાં ખાઈ શકાય.કેલિફોર્નિયાના અખરોટ માં natural sweetnest હોય છે.જેથી તે સ્વાદ માં સરસ લાગે છે.કેલિફોર્નિયાના અખરોટ થી મે બરફી બનાવી છે અને તેને ડાર્ક અને મિલ્ક ચોકલેટ થી stuffed કરી છે.Thank you cookpadguj.Thank you Dishamam, Ektamam and all Admins. Mitixa Modi -
અખરોટ નો લાઈવ હલવો (walnut Halwa Recipe in Gujarati)
#walnutsઅખરોટ હેલ્થી ગણાય છે. અખરોટ ખાવી જોઈએ. પણ એમ તો કોઈ અખરોટ ના ખાય તો અલગ રીતે ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Richa Shahpatel -
કેલીફોર્નિયા વોલનટ શીર પીરા (California Walnut Sheer Pira Recipe In Gujarati)
#walnuttwistsમેં અહીંયા અખરોટ નો ઉપયોગ કરી એક સ્વીટ ડિશ બનાવી છે કે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને milky લાગે છે અને એક નવી વાનગી છે જેમાં અખરોટ નો ઉપયોગ કર્યો છે તેની સાથે મેં ડ્રાયફ્રુટ નો પણ ઉપયોગ કર્યો છે તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે Ankita Solanki -
ચોકલેટ વોલનટ કેક (Chocolate Walnut Cake Recipe In Gujarati)
#walnuttwistsવોલનટ એ ખુબ હેલ્ધી માનવા માં આવે છે.વોલનટ એ હાટઁ ને રક્ષણ આપે છે અને કોલેસ્ટરોલ ઘટાડે છે.ચોકલેટ પણ બાળકો ને ખુબ પસંદ હોય છે.મેં અહીં ચોકલેટ અને અખરોટ મિક્સ કરી કેક બનાવી છે જે ખુબ સરળ અને જલ્દી બની જાય એવી છે. Kinjalkeyurshah -
વોલનટ ઠંડાઈ (Walnut Thandai Recipe In Gujarati)
#FFC7#week7#HRઠંડાઈ એ હોળી માં પીવાતુ પીણું છે.જે ઠંડાઈ મસાલા વડે તૈયાર કરવા માં આવે છે.વિવિઘ ડા્યફુટ,અલગ અલગ ફ્લેવર વાળી ઠંડાઈ બનાવા માં આવે છે.મેં અખરોટ ના ફ્લેવર વાળી ઠંડાઈ બનાવી છે. Kinjalkeyurshah -
સેવૈયાં રસમલાઈ કટોરી(Sevaiya Rasmalai Katori Recipe in Gujarati)
#DAઆ એક સ્વીટ ડીશ છે..આમાં પનીર અને દૂધ નો માવો આવે છે..n દેખાવ માં મસ્ત લાગે છે..અને ટેસ્ટ પણ સરસ છે. Pooja Parekh -
-
વોલનટ ચોકલેટ ફજ (Walnut Chocolate Fudge Recipe In Gujarati)
#walnuts#cookpadgujarati#cookpadindia સારા સ્વાસ્થય માટે હેલ્ધી ખોરાક ખાવો ખુબ જ જરૂરી છે. દરરોજ અખરોટ ખાવાથી શરીર સ્વાસ્થય સારુંં રહે છે. અખરોટ માંથી સારી ફેટ, ફાયબર, વીટામીન અને મીનરલ્સ પણ મળે છે. અખરોટ એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. અમુક પ્રકારના કેન્સર સામે પણ અખરોટના સેવનથી રક્ષણ મેળવી શકાય છે. મેં આજે અખરોટનો ભરપૂર ઉપયોગ કરી અખરોટ ચોકલેટ ફજ બનાવ્યું છે. જે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે તેવું બન્યું છે. Asmita Rupani -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
અખરોટ ને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે કેમ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે . અખરોટ એન્ટી -ઓક્સીડેન્ટ નો મોટો સ્ત્રોત છે તે રોજ ખાવા થી મગજ ને શક્તિ મળે છે .#Walnuts Rekha Ramchandani -
વોલનટ રૂગલેચ (Walnut Rugelach Recipe In Gujarati)
#walnuttwists#cookpadgujarati#cookpadindiaઆ એક પેસ્ટ્રી જેવી કુકીઝ છે જે અખરોટ અને જામથી બને છે... જે એકદમ સોફ્ટ, ક્રન્ચી હોય છે. Its place of origin is Poland and Central Europe... Khyati's Kitchen -
ચોકલેટ વોલનટ સીગાર(Chocolate walnut Cigar Recipe In Gujarati)
#walnuttwists #sweetdish Nasim Panjwani -
અખરોટ બ્રાઉની(Walnut brownie recipe in Gujarati)
#CookpadTurns4અખરોટ નો સ્વાદ એકદમ માઈલ્ડ હોય છે.મોટા ભાગના લોકો ને અખરોટ પસંદ નથી નાના મોટા બધા માટે અખરોટ બહુ ફાયદા કારક છે. ડાયાબિટીસ કંટ્રોલ રાખે છે. હાડકા મજબૂત કરે છે. હાર્ટ હેલ્ધી રાખે છે . Bhavini Kotak -
પાલ પાયસમ(Paal Payasam recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૨તમિલનાડુ, કેરેલા ની ફેમસ સાઉથ ઈન્ડિયન ખીર છે. ત્યારે ૫ પ્રકારની પાયસમ માની એક સ્વીટ ડીશ છે. બહુ જ હેલ્ધી અને સ્વાદીષ્ટ છે. Avani Suba -
કુનાફા (Kunafa Recipe in Gujarati)
#કુકબુક#દિવાળીસ્પેશિયલઆપણે તહેવારોમાં મીઠાઈઓ બનાવીએ છીએ વર્મીશેલીની પણ ઘણી વાનગી બને છે. પણ આ નવાબી રીતે બનાવેલી સ્વીટ ડીશ ની વાત જ અલગ છે. મારા ઘરમાં બધાની ફેવરિટ છે અને હું ચોક્કસ દિવાળી પર આ સ્વીટ બનાવું છું. ખરેખર આ કુનાફા ખૂબ સ્વાદિષ્ટ બને છે. Niral Sindhavad -
મેંગો ફ્લેવર રાઈસ ફિરની
ફિરની એ આપણી ટ્રેડીશનલ ઇન્ડિયન સ્વીટ છે#આઇલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#કુકબુક#cookpadઆ રેસિપી દિલ્હી ની ફેમસ આઈટમ છે આ રેસિપિ દિવાળી સ્પેશિયલ સ્વીટ ડીશ છે Kirtee Vadgama -
બ્રેડ પુડિંગ (Bread Pudding Recipe in Gujarati)
#MBR8#Week8#Cookpadgujarati આ સ્વીટ ડીશ નાના મોટા સૌને પસંદ આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
વૉલનટ કેરેમલ મઠો (Walnut Caramel Matho Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujaratiમઠો એ શ્રીખંડ જેવું જ એક વ્યંજન છે જે શ્રીખંડ કરતા થોડું પાતળું હોય છે પરંતુ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. મૂળ ઘટક દહીં થી બનતી આ મીઠાઈ ઉનાળા ની ગરમી માં બહુ પસંદ આવે છે. આ વ્યંજન દહીં અને ખાંડ થી બને છે પછી આપણી પસંદ પ્રમાણે ના ઘટક અને સ્વાદ ઉમેરી તે મઠો બનાવી શકાય છે.મઠા અને શ્રીખંડ માં ખાસ મહત્વ દહીં નું છે. દહીં એકદમ જ જાડું( પાણી વિનાનું) અને મોળું હોવું જરૂરી છે. Deepa Rupani -
-
વોલનટ કસ્ટર્ડ પુડિંગ (Walnut Custard Pudding Recipe in Gujarati)
#WALNUTS#Go Nuts With Walnuts Vidhi Mehul Shah -
વોલનટ ચોકો બિસ્કીટ (Walnut Choco Biscuit Recipe in Gujarati)
#walnut#walnutsWalnut choco biscuits (વોલનટ ચોકો બિસ્કિટ ) Uma Buch -
ચિરોટી કણૉટક સ્વીટસ્ Chiroti Kurnataka sweets recepie in Gujarati
#સાઉથ કણૉટક ની સ્પેશિયલ સ્વીટ્સ જે બનાવવા મા સરળ અને ઝડપથી બની જાય છે, અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે, ખાજા પણ કહેવામાં આવે છે,ચિરોટીને બનાવીને ડીપ ફ્રાય ચાસણી બનાવીને તેમાં ડુબાડી રાખી પછી ખાવામાં આવે છે, Nidhi Desai -
વોલનટ બટર વિથ સેન્ડવીચ (Walnut Butter Sandwich Recipe in Gujarati)
#WALNutઆ મારી મૌલિક રેસીપી છે મે અખરોટનું બટર બનાવ્યું અને તેનો ઉપયોગ કરીને ને સેન્ડવીચ બનાવી છે. ખૂબ જ ટેસ્ટી સેન્ડવિચ બને છે બાળકોને ખુબ જ પસંદ આવે છે. Kiran Patelia
More Recipes
ટિપ્પણીઓ (10)