કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપલીલી ડુંગળી નો સફેદ ભાગ
  2. 3-4ટામેટા
  3. 1/2 કપલીલી ડુંગળી ના પાન
  4. 5-6કળી લસણ
  5. 1/2 કપજાડી સેવ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1 નાની ચમચીહિંગ
  9. 1 ચમચીમરચું
  10. 1 ચમચીગરમ મસાલો
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. 2ચમચા તેલ
  13. જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેલ થાય એટલે ઝીણું સમારેલું લસણ અને લીલી ડુંગળી ના સફેદ ભાગ મીડિયમ સમારી ઉમેરો એક થી બે મિનિટ સાંકડો ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં ઉમેરી બરોબર હલાવી લો

    લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટામેટાં થોડા ચડે એટલે બધા જ મસાલા ઉમેરી થોડું પાણી ઉમેરી બરોબર મિક્સ કરી ટામેટાં બરોબર ચડી જાય ત્યાં સુધી તેને ઉકાળો ત્યારબાદ તેમાં લીલી ડુંગળીના પાન ઉમેરો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દો

    લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જ્યારે શાક પીરસવાનું હોય તેની બે મિનિટ પહેલા શાક ગરમ કરી તેમાં સેવ ઉમેરી બરોબર મિક્સ કરી શાકને સર્વ કરો

    લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર February 03, 2023 08:52
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Avani Parmar
Avani Parmar @cook_23168717
February 03, 2023 16:56
Mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
  2. આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
  3. વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
  4. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
  5. કાકડી ગાજર નું રાઇતું (Cucumber Carrot Raita Recipe In Gujarati)
  1. સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
  2. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  3. આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
  4. ગાર્લિક પૌઆ (Garlic Poha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16780816
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close