કાકડી ગાજર નું રાઇતું (Cucumber Carrot Raita Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

કાકડી ગાજર નું રાઇતું (Cucumber Carrot Raita Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ ગાજર
  2. 1 નંગકાકડી
  3. 6-7પાન ફુદીનો
  4. 1/2 ચમચીમીઠું
  5. 3 ચમચીખાંડ
  6. 1/4 ચમચીમરી પાઉડર
  7. 1/2 ચમચીરાઈ ના કુરિયાં
  8. 1 કપઘટ્ટ દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર અને કાકડી છીણી લો.
    ફુદીનો જીણો કાપી લો.

  2. 2

    દહીં માં ખાંડ મીઠું અને રાઈ ના કુરિયાં ને સહેજ ક્રશ કરી નાખો. ગાજર કાકડી અને ફુદીનો નાખી મિક્સ કરો.

  3. 3

    તૈયાર છે કાકડી ગાજર નું રાઇતું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes