વેજ મેયો સ્ટફ પરોઠા (Veg Mayo Stuffed Paratha Recipe In Gujarati)

Jo Lly @cook_27486580
વેજ મેયો સ્ટફ પરોઠા (Veg Mayo Stuffed Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા ને બાફી લેવા....તે દરમ્યાન માં ગાજર,કેપ્સીકમ અને રેડ બેલ પેપર ને ઝીણા સમારી લેવા...કોબીજ ને ખમણી લેવું...અને એક બાઉલ મા બધું મિક્સ કરી લેવું...
- 2
ત્યાર બાદ તેમાં બધા મસાલા અને મેયોનીઝ નાખી ને બરાબર મિક્સ કરી લેવું....ત્યાર બાદ રોટલી ના લોટ થી થોડો કઠણ લોટ બાંધી લેવો.....
- 3
ત્યાર બાદ એક લુવો લઈ તેને ગોળ વણી તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકવું અને ચાર બાજુ વાળી લેવું....ફોટા માં બતાવ્યા મુજબ કરવું..ત્યાર બાદ તે પરોઠા ને થોડું હળવે હાથે વણી લેવું...
- 4
ત્યાર બાદ એક નોનસ્ટિક પેનમાં પરોઠું મૂકી બને બાજુ તેલ મૂકી સેકી લેવું....આમ બધા પરોઠા તૈયાર કરી લેવા...અને ગરમ ગરમ પરોઠા સોસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકાય....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16793077










ટિપ્પણીઓ (8)