હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad_gujarati
#cookpadindia
હરાભરા કબાબ એ બહુ જ પ્રચલિત એવું સ્ટાર્ટર છે જે મૂળ તો ઉત્તર ભારતીય ભોજન નો ભાગ છે પણ હાલ માં તે બધે જ પ્રચલિત છે. કોઈ પણ હોટલ ના મેનુ માં સ્ટાર્ટર તરીકે હોય કે પછી કોઈ પણ પ્રસંગ પાર્ટી માં સ્ટાર્ટર હોય, હરાભરા કબાબ સૌની પસંદ બને છે. જેમ તેનું નામ દર્શાવે છે તેમ તેના ઘટકો માં પાલક, વટાણા, કોથમીર, ફુદીના જેવી લીલાં ઘટકો મુખ્ય છે તેથી તેનો રંગ લીલો બને છે.
ભારતીય ભોજન હોય કે બીજા કોઈ દેશ નું ભોજન ,પણ મસાલા એ કોઈ પણ ખાનપાન માં મહત્વ નો હિસ્સો છે. તેમાં પણ ભારત જેવા વિશાળ દેશ માં , રાજ્ય, પ્રાંત પ્રમાણે ખાસ મસાલા પણ હોય છે. ઘણા મસાલા ,જરૂર પ્રમાણે તાજા વાટી ને વાપરીએ તો તેના સ્વાદ અને સુગંધ સરસ આવે છે પણ આજના ફાસ્ટ સમય માં લોકો પાસે આવા સમય ની અછત હોય છે. વસંત મસાલા એ તૈયાર મસાલા માં એક ખાસ નામ છે. ઘર જેવા, વિવિધ અને વિસ્તૃત શ્રેણી માં વસંત મસાલા અવ્વલ નંબરે છે. આજ આ કબાબ માં તેના વિવિધ મસાલા વાપર્યા છે.
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad_gujarati
#cookpadindia
હરાભરા કબાબ એ બહુ જ પ્રચલિત એવું સ્ટાર્ટર છે જે મૂળ તો ઉત્તર ભારતીય ભોજન નો ભાગ છે પણ હાલ માં તે બધે જ પ્રચલિત છે. કોઈ પણ હોટલ ના મેનુ માં સ્ટાર્ટર તરીકે હોય કે પછી કોઈ પણ પ્રસંગ પાર્ટી માં સ્ટાર્ટર હોય, હરાભરા કબાબ સૌની પસંદ બને છે. જેમ તેનું નામ દર્શાવે છે તેમ તેના ઘટકો માં પાલક, વટાણા, કોથમીર, ફુદીના જેવી લીલાં ઘટકો મુખ્ય છે તેથી તેનો રંગ લીલો બને છે.
ભારતીય ભોજન હોય કે બીજા કોઈ દેશ નું ભોજન ,પણ મસાલા એ કોઈ પણ ખાનપાન માં મહત્વ નો હિસ્સો છે. તેમાં પણ ભારત જેવા વિશાળ દેશ માં , રાજ્ય, પ્રાંત પ્રમાણે ખાસ મસાલા પણ હોય છે. ઘણા મસાલા ,જરૂર પ્રમાણે તાજા વાટી ને વાપરીએ તો તેના સ્વાદ અને સુગંધ સરસ આવે છે પણ આજના ફાસ્ટ સમય માં લોકો પાસે આવા સમય ની અછત હોય છે. વસંત મસાલા એ તૈયાર મસાલા માં એક ખાસ નામ છે. ઘર જેવા, વિવિધ અને વિસ્તૃત શ્રેણી માં વસંત મસાલા અવ્વલ નંબરે છે. આજ આ કબાબ માં તેના વિવિધ મસાલા વાપર્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને સરખી ધોઈ ને ગરમ પાણી માં બ્લાન્ચ કરી લો.
- 2
ઘી ગરમ મૂકી, જીરું ઉમેરી તતડવા દો, ત્યારબાદ આદુ મરચાં ઉમેરી થોડી સેકન્ડ સાંતળો અને પછી વટાણા ઉમેરો અને 2-4 મિનિટ સાંતળો. પછી પાલક નું પાણી નીચોવી ને કાઢી ને ઉમેરો અને 1-2 મિનિટ સાંતળી આંચ બંધ કરો અને ઠરવા દો.
- 3
ઠંડુ થાય પછી તેમાં કોથમીર, ફુદીનો ઉમેરી પાણી વિના વાટી ને પેસ્ટ બનાવો.
- 4
આ પેસ્ટ ને એક પહોળા વાસણ માં કાઢો, તેમાં પનીર, બેસન, મીઠું અને બધા મસાલા ઉમેરી ને ભેળવો.
- 5
તેલ વાળા હાથ કરી કબાબ બનાવી લો.
- 6
એક પાન માં થોડું તેલ ગેમ મૂકી કબાબ ગોઠવો. બંને બાજુ થી કબાબ ને કુક કરી લો. આંચ મધ્યમ રાખવી.
- 7
ગરમ ગરમ કબાબ નો આનંદ ઉઠાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#MBR1#week1#Cookpadgujarati તમે રેસ્ટોરન્ટ માં જાઓ ત્યારે સ્ટાર્ટર માં હરા ભરા કબાબ તો ઓર્ડર કરતા જ હશો. તો અહીંયા હું એજ રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ ની રેસીપી લાવી છું. હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ભારતમાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. આ હરાભરા કબાબ એ બહુ જ હેલ્થી ફૂડ છે. કેમકે એમાં સૌથી વધારે લીલા શાકભાજી આવે છે. હરાભરા કબાબ ને વધારે હેલ્થી બનાવા માટે તમે એને તળવા ની જગ્યા એ તવી માં શેકી પણ શકો છો. એટલે બાળકો ને હરાભરા કબાબ બનાવી ને ખવડાવવા જ જોઈએ. તો આજે જ શીખી લો રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ બનાવની રીત.ઘરે જ બનાવો આ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ અને બધા આંગળા ચાંટતા. રહી જશે. Daxa Parmar -
હરાભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
હરાભરા કબાબ સ્ટાર્ટર રીતે સર્વે કરી શકાય અને આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી છે. Chintal Kashiwala Shah -
આલુ મટર સેન્ડવિચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpad_guj#cookpadindiaસેન્ડવિચ નો ઉદ્દભવ 1762 માં ઇંગ્લેન્ડ ના જોન મોન્ટાગા દ્વારા થયો હતો એવું મનાય છે. જોન એક જુગારી હતો અને એ એવું ભોજન ઈચ્છતો હતો જે તે તેની રમત રમતા રમતા ખાઈ શકે અને ભોજન માટે તેને પોતાની રમત અને ટેબલ છોડવું ના પડે અને એ રીતે સેન્ડવિચ નો ઉદ્દભવ થયો.સામાન્ય રીતે સેન્ડવિચ એટલે બ્રેડ ની સાથે ચીઝ, શાકભાજી, માંસ સાથે બનતી વાનગી પરંતુ સમય અને સ્થળ અનુસાર ફેરફાર થાય છે. સેન્ડવિચ એ પીકનીક, બાળકો ના ટીફીન કે કોઈ પાર્ટી માટે અનુકૂળ વિકલ્પ છે.આલુ મટર સેન્ડવિચ એ સંપૂર્ણ ભારતીય સ્વાદ વાળી ભારત ની પ્રચલિત સેન્ડવિચ છે. Deepa Rupani -
હરાભરા કબાબ (Harabhara kebab recipe in Gujarati)
હરાભરા કબાબ એ ખૂબ જ લોકપ્રિય સ્ટાર્ટર નો પ્રકાર છે જે પાલક, વટાણા અને પસંદગી મુજબના શાકભાજીને ઉમેરીને બનાવવામાં આવે છે. લીલા ધાણા અને ફુદીનો આ વાનગી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. સામાન્ય રીતે હરાભરા કબાબને ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીંયા પેન ફ્રાય કરીને બનાવ્યા છે જે ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હરાભરા કબાબ નો સ્વાદ ફુદીના અને દહીંની ચટણી સાથે પીરસવાથી અનેક ગણો વધી જાય છે.#CWT#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
પાલક નો ઉપયોગ કરી ને બનતા આ હરાભરા કબાબ મારા બાળકો ના ફેવરિટ છે. એમને ભાવતું બનાવું તો એ તો ખુશ થઇ ને ખાય જ સાથે સાથે મને પણ ખુશી મળે. Bansi Thaker -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#starter#harabharakabab#restaurantstyle#winterspecial#Kebab#KK#cookpadgujaratiહરાભરા કબાબ એ લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. હરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે. બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Mamta Pandya -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
આ સ્ટાર્ટર માટે ની વાનગી છે. તેને સ્પેશિયલ ચટણી અને સલાડ સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કોથમીર ફુદીના મરચાં અને દહીવાળી ચટણી કબાબ સાથે મસ્ત ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#WDCહરા ભરા કબાબ એ સ્ટાર્ટર તરીકે પીરસાતી રેસિપી છે. એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે. Jyoti Joshi -
હરાભરા કબાબ
શિયાળા ની સિઝન એટલે લીલા શાક પુષ્કળ પ્રમાણ માં મળે છે.તો આજે આપડે એક સ્ટાર્ટર બનાવીશું કે જે દરેક રેસ્ટોરન્ટ ના મેનુ માં પ્રથમ હોય છે. હરાભર કબાબ કે જે લીલા શાકભાજી થી ભરપુર છે.#લીલી Sneha Shah -
આલુ ચીઝ બોલ્સ (Potato Cheese balls recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલ#પોસ્ટ1ચોમાસામાં ભાત ભાત ના પકોડા ની માંગ વધી જાય છે. દાળવડા, મેથી ના ગોટા, વિવિધ ભજીયા ની ફરમાઈશ વરસાદ ની સાથે જ ચાલુ થઈ જાય છે.આજે વરસાદ માં ભાવે અને કોઈ પણ પાર્ટી માં પણ ચાલે એવા સ્નેક ની રેસિપી જોઈએ. જે બહુ ઓછા ઘટકો અને જલ્દી થી બને છે અને નાનાં મોટાં સૌ ને ભાવે એવા છે. Deepa Rupani -
કોલીફલાવર કબાબ (Cauliflower Kebab Recipe In Gujarati)
#TRO#DTR#cookpad_gujarati#cookpadindiaશિયાળા માં ભરપૂર મળતું, ધોળું ફૂલ જેવું કોલીફલાવર/ ફુલાવર એ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ શાક છે. વિટામિન સી થી ભરપૂર એવા આ શાક માં વિટામિન કે અને બી 6 પણ છે તો સાથે સાથે રોજિંદા જરૂરી એવા ખનિજતત્વો પણ છે. સારા એવા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઇબર છે જે પાચનક્રિયા અને ફ્રી રેડીકલ થી આપણા કોષો ને બચાવે છે.આપણે ફુલાવર થી શાક, પરાઠા વગેરે બનાવતા જ હોઈએ છીએ ,આજે મેં તેમાંથી કબાબ બનાવ્યા છે. Deepa Rupani -
હરાભરા કબાબ (Hara bhara kebab Recipe in Gujarati)
સ્ટાર્ટર માં બધાં ની પહેલી ચોઇસ હરાભરા કબાબ હોય છે મેં ખૂબ સરળ રીતે હોટેલ જેવાં કબાબ બનાવ્યા છે, તેમાં પાલક, વટાણા, કેપ્સીકમ, ફણસી જેવા લીલા શાકભાજી માંથી આ વાનગી બને છે તેમાં વિટામીન , આયન સારા પ્રમાણમાં મળે છે તેમાં પનીર પણ છે જેમાંથી કેલ્શિયમ મળે છે એકવાર ટ્રાય કરવા જેવી વાનગી છે.#GA4#Week2 Ami Master -
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)
#CB1#cookpad_guj#cookpadindiaબટાકા પૌવા એ બહુ જલ્દી બની જતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભારતીય નાસ્તો છે જે ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વધુ પ્રચલિત છે. જુદા જુદા રાજ્યો માં બનાવાની વિધિ અને અમુક ઘટકો જુદા હોઈ શકે છે. મહારાષ્ટ્ર માં કાંદા પોહા વધારે ખવાય છે તો મધ્યપ્રદેશ માં પોહા ને રતલામી સેવ સાથે ખવાય છે. સામાન્ય રીતે પૌવા માં બટેટા સિવાય, તમારી પસંદગી મુજબ ડુંગળી, ટમેટા, વટાણા, સીંગદાણા, દાડમ વગેરે નાખી શકાય છે. રાંધવા નો સમય બચાવવા બાફેલા બટાકા વાપરી શકાય છે. Deepa Rupani -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#Week 6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં મેં 'હરા ભરા કબાબ' વાનગી બનાવી છે,આ વાનગી પાલક - ફુદીના ના પાન,બટાકા,લસણ,લીલાં મરચાં...ને બસ ધાણાજીરુ ને મીઠું ઉમેરી ને બનાવ્યાં છે...વચ્ચે થોડાક સુકોમેવા(કાજુ,બદામ ને સાંતળી ને ભૂકો કરી ઉમેરી ને ....શેલોફ્રાય કરી બનાવ્યા છે...હરા ભરા કબાબ(પાલક અને ફુદીના ની મદદથી) Krishna Dholakia -
હરાભરા કબાબ (Harabhara kebab Recipe in gujarati)
#GA4 #Week9 #Fried #પોસ્ટ1 આજે મેં હરાભરા કબાબ બનાવ્યા જે ખૂબ સરળતાથી અને જલ્દીથી બનાવવામાં સારા પડે તે રીતે બનાવ્યા છે, એમા પૌહા ના ઉપયોગ થી ખૂબ સરસ અને નોનસ્ટિકી બનાવ્યા છે આ રીતે જો બનાવવામાં આવે તો ડીપફ્રાય કરે તો પણ નોનસ્ટિકી જ રહે છે તમે પણ બનાવજો આ રીતે Nidhi Desai -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#RC4#GREENહરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે.બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Ankita Tank Parmar -
ચીઝી સ્પિનાચ પાસ્તા
#ડિનર#starપાસ્તા એ ઇટાલિયન ભોજન છે જે હવે આપણા ઘર માં પણ આવી ગયા છે. ખાસ કરી ને બાળકો અને યુવા વર્ગ માં પસંદગી પામે છે. Deepa Rupani -
હરાભરા કબાબ (Harabhara Kabab recipe in Gujarati)
વરસાદની સીઝન ચાલે છે અને આપણને રેસ્ટોરન્ટનું ખાવાનું મન થઈ જાય છે તો ચાલો આજે આપણે ઘરે જ બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક સ્ટાટર રેસીપી છે.#હરભરા કબાબ#માઇઇબુક#સૂપરસેફ3 Nayana Pandya -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ઈન્ડિયામાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. પીસેલી ચણાની દાળ, વટાણા, પનીર વગેરેના મિશ્રણથી બનેલા હરાભરા કબાબ બધાને જ મનપસંદ છે.લીલી ભાજી ,લીલા શાક કે લીલા કઠોળમાંથી હરાભરા કબાબ બને છે ,, Juliben Dave -
કાચી કેરી મસાલા છાસ
છાસ એ આપણા ગુજરાતીઓ નું માનીતું પીણું છે. છાસ વિના આપણું ભોજન અધૂરું લાગે છે. આમ તો છાસ એ ભારત ભર માં પ્રખ્યાત છે જ. બટરમિલ્ક, છાચ, મોર, ઘોલ, લસ્સી વગેરે નામ થી ઓળખાઈ છે. આવી આ માનીતી છાસ માં કાચી કેરી ઉમેરી છે. Deepa Rupani -
-
ઇટાલિયન ઓપન સેન્ડવિચ
#નોનઇન્ડિયનમૂળ વિદેશી એવી સેન્ડવિચ હવે આપડા દેશ માં પણ એટલી જ પ્રચલિત છે.વળી સેન્ડવિચ નાઅનેક પ્રકાર માં આપડા ભારતીય સ્વાદ અનુસાર ના ઘણા છે. આમ જુવો તો સેન્ડવિચ એટલે બે બ્રેડ ની વચ્ચે શાક ભાજી તથા અન્ય ઘટકો ભરી ને બનાવેલી વાનગી, છતાં એમાં કેટલી વિવધતા જોવા મળે છે. Deepa Rupani -
મિસ્સી રોટી (Missi Roti recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ30લોટ એ કોઈ પણ વ્યંજન બનાવવા માટે નું મુખ્ય ઘટક છે. રોજિંદા ભોજન માં ,આપણે ગુજરાતીઓ ઘઉં ના લોટ નો મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે સ્વાસ્થ્ય પ્રત્યે ની જાગરૂકતા એ રસોડામાં વિવિધ લોટ નું સ્થાન બનાવ્યું છે.મિસ્સી રોટી એ પંજાબ અને રાજસ્થાન ની સ્વાદસભર રોટી છે જેમાં ચણા ના લોટ નો ઉપયોગ થાય છે. ઉત્તર ભારત ના ધાબા માં અવશ્ય મળતી આ રોટી હવે દરેક રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે. પરંપરાગત ચૂલા માં જો બનાવાય તો તેનો સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
આલૂ મખાના ટીક્કી (Aloo Makhana Tikki Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#પોસ્ટ6 આલૂ, બટાકા, બટેટા કે પોટેટો...જે કહો તે, પણ તે બધા શાકભાજી વચ્ચે જેક નું કામ કરે છે. બધા શાક સાથે ભળે, સ્ટાર્ટર થી લઈ ને ડેસર્ટ સુધી બધી વાનગી પણ તેમાં થી બનાવી શકાય. લાંબો સમય સુધી સારા પણ રહે. વળી ફળાહાર માં પણ ચાલે.આવા સૌના માનીતા આલૂ માંથી તો કઈ ને કઈ નવીન બનાવી શકીએ.આજે મેં આલૂ અને મખાના ની ટીક્કી બનાવી છે. Deepa Rupani -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
કબાબ આમ તો નવાબ લોકો ની વાનગી હોય છે તેમાનો શાકાહારી કબાબ એટલે હરાભરા કબાબ. આમાં પાલક નો ઉપયોગ થાય છે જેથી સુંદર કૂદરતિ લીલો રંગ આવે છે. સાથે બાફેલા બટેકા લેવામાં આવે છે, બટેકા ને બદલે મગ ની મોગર દાળ કે ચણા ની દાળ નો પણ ઉપયોગ કરી શકાય છે. Dhaval Chauhan -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#ઇબુક#Day-1આ કબાબ લીલા વટાણા, પાલક થી બનાવી સેલો ફા્ય કરેલા છે જે બધા માટે હેલ્થી છે,જેને નાસ્તા માટે સવઁ કરી શકાય છે. Asha Shah -
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#EB#week13#cookpadindia#cookpad_gujતવા પુલાવ એ ખૂબ જ પ્રખ્યાત એવું મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે ભાજી પાવ સાથે પીરસાય છે. ખૂબ મોટા તવા પર બનતું હોવા થી તેનું નામ તવા પુલાવ પડ્યું છે. તીખા તમતમતા અને સ્વાદિષ્ટ પુલાવ એ તેની ચાહના પૂરા દેશ માં ફેલાવી છે. આપણે કોઈ પણ સ્ટ્રીટ ફૂડ જોઈન્ટ પર ભાજી પાવ અને પુલાવ મળી જ રહે છે.બહુ ઝડપથી બની જતો આ પુલાવ એક મીની મિલ ની ગરજ સારે છે. વધુ સ્વાદ ઉમેરવા આપણે તેમાં ચીઝ પણ ઉમેરી શકીએ છીએ. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (5)