રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકરમાં મીઠું નાખી બટાકા ને બાફી લો.
- 2
હવે ડુંગળી ટામેટાં ને લીલાં મરચાં શીંગદાણા નો ભૂકો ને મિક્સરમાં ક્રશ કરી લો.
- 3
હવે બટેટાની છાલ કાઢી નાનાં કટકા કરો.
- 4
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું લીમડો નાખી તેમાં બનાવેલી પેસ્ટ નાખી સાંતળો.
- 5
હવે બટેટાના કટકા ઉમેરો અને હલાવો.
- 6
તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો નાખી મિક્સ કરો
- 7
આ સબ્જી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- સોજી સ્પ્રાઉટ્સ સેન્ડવીચ ઢોકળા (Semolina Sprouts Sandwich Dhokla Recipe In Gujarati)
- ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
- હાંડવા નો લોટ અને અળવી ના પાન ના ઢોકળા
- ડુંગળી લસણ વાળી વઘારેલી રોટલી (Dungri Lasan Vali Vaghareli Rotli Recipe In Gujarati)
- ફુદીના ના ઢોકળા (Pudina Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16831858







ટિપ્પણીઓ