સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રવો ને દહીં, મીઠું ને જરૂર મુજબ પાન નાખી બેટર બનાવવુ દસ મિનિટ ઢાકી ને રાખવુ ધાણાભાજી લીમડીનાપાન, આદુ મરચા શીંગ ને મિકસરમા પીસી લેવા ને ખાંડ ને મીઠું નાખી સરસ પેસ્ટ બનાવવી
- 2
હવે જે બેટર ધાટુ થયુ હશે એટલે 1 ચમચીઈનો નાખી જરૂરમુજબ પાણી નાખી ઢોકળા નુ બેટર બનાવી વાટકી મા તેલ લગાવી પેલા થોડુ બેટર નાખી પાચ મિનિટ વરાળ મા બાફી ઉપર લીલી ચટણી પાથરી ને ઢોકળા નુ બેટર ફરતુ નાખી વરાળ મા બાફવા મુકવા
- 3
બફાઇ જાય એટલે તૈયાર સેન્ડવીચ ઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#RC2અહી મે કોઈ પણ ફૂડ કલર યુઝ કરેલ નથી. તમને પસંદ હોય તો તમે ગ્રીન કલર યુઝ કરી શકો છો. Krupa -
-
-
-
વઘારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)
#DRCખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#cookpadindia# cookpadgujarati# food lover Amita Soni -
-
લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
#DRC#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9અહીંયા મેં દુધી નો ઉપયોગ કર્યો છે અને ઘણીવાર ઘરમાં બધાને દુધી ભાવતી નથી હોતી તો આ રીતે દૂધીનો ઉપયોગ કરવાથી એ ખાઈ શકાય છે અને બાળકો પણ ખાઇ શકે છે અહીંયા મેં દૂધી ના ટુકડા માં સોજી નો ઉપયોગ કર્યો છે તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો.આ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે જેથી બનતા પણ બહુ વાર લાગતી નથી થોડા સમયમાં ખૂબ જ ટેસ્ટી નાસ્તો બની જાય છે Ankita Solanki -
વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16831825
ટિપ્પણીઓ (4)