કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી મુખ્ય ફોટો

મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta

#DRC
#cookpadindia
#cookpadgujrati

#DRC
#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો

મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta

#DRC
#cookpadindia
#cookpadgujrati

#DRC
#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨-૩ વ્યક્તિ
  1. ઢોકળા નું ખીરૂ બનાવવા માટે ની માહિતી
  2. ૧.૫ કપ ઢોકળા નો લોટ
  3. ૪ મોટી ચમચીરવો
  4. ૨ મોટી ચમચીચણા નો લોટ
  5. ૨ મોટી ચમચીચોખા,સાબુદાણા અને અડદ ની દાળ નો લોટ
  6. ૧.૫ કપ ખાટી છાસ
  7. ૧ કપપાણી કે જરૂર મુજબ
  8. ૨મોટાં ચમચા છીણેલી દૂધી(૧ નાનો ટુકડો)
  9. ૧બાઉલ સમારેલી પાલક અને મેથી
  10. ૧ ટુકડોઆદુ
  11. ૮-૧૦ કળી લસણ
  12. ૨લીલા મરચા
  13. ૧ ચમચીહળદર
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. ૨ ચમચીલાલ મરચુ પાઉડર
  16. ૧.૫ નાની ચમચી ઈનો
  17. જોડે સર્વ કરવા સીંગતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઢોકળા ના લોટ માં છાસ અને જરૂર મુજબ પાણી નાખી ને હલાવી ૩-૪ કલાક માટે રાખવું.હવે ૩-૪ કલાક બાદ ઢોકળા ના ખીરા માં ચણા નો લોટ, રવો અને ચોખા,સાબુદાણા અને અડદ ની દાલ નો લોટ નાખી જરૂર મુજબ પાણી નાખી બરાબર મિક્સ કરો.

    મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મેથી અને પાલક ને ઝીણી સમારી લો.દૂધી ને નાની ખમણી થી છીણી લી.ત્યાર બાદ લસણ અને આદુ ને પણ છીણી લો અથવા પેસ્ટ બનાવો.મરચા ઝીણા સમારી લો.અને બધું ખીરા માં ઉમેરો.

    મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ ખીરા માં લાલ મરચું પાવડર, મીઠું, હળદર નાખી ને મિક્સ કરો.હવે ઢોકળીયા માં ગરમ પાણી નાખી ને ઢોકળા ની ડીશ અને ઈડલી ની ડીશ માં તેલ લગાવી ખીરૂ નાખી ને ઢોકળીયા માં મૂકી ઢોકળા બનાવો.

    મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો ત્યાર છે ઝટપટ બનતા ઢોકળા તેને સીંગતેલ કે ચટણી કે પછી ટોમેટો કેચઅપ જોડે સર્વ કરો.

    મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta
પર March 05, 2023 10:06
I love cooking 😍 😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 24, 2023 13:50
@shruta Wow Shandaar
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વાટી દાળ ના ખમણ
  2. મલાઈ ઢોકળા
  3. ફરાળી ઢોકળા
  4. રવા મકાઈ ઢોકળા
  5. મીન્ટ લેમનેડ
  1. લુણી ની ભાજી ના મુઠીયા...#/DUV
  2. મીન્ટ લેમનેડ
  3. મીઠાવાળી રોટલી
  4. પંચરત્ન મલ્ટીગ્રેન ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16836705
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close