રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાગી ને 3 કલાક પલાળી ને દૂધ ગરમ મૂકી તેમાં રાગી ને ઉકાળી ને ચડવા દેવી,
- 2
પછી તેમાં ખજૂર,અને ડ્રાયફ્રુટ કેસર ઈલાયચી ઉમેરી દો પછી 1 ચમચી સાકર ઉમેરી દો ઉકળી જાય એટલે તૈયાર.
- 3
માલપુઆ..સૌ પ્રથમ કેળું,ખજૂર અને દુધ ને ક્રશ કરી લો અને તેને જુવાર ના લોટ માં ઉમેરી ને જરૂર પૂરતું દૂધ અને 1 ચમચી દહીં નાખી ખીરું તૈયાર કરી લો.
- 4
- 5
પછી તેને નોનસ્ટિક પાન માં માલપુઆ ઘી મૂકી ને ઉતારી લો ઉપર રબડી સાથે સર્વ કરો.
સર્વિંગ માટે 1 ઓરેન્જ નો રસ લઈ તેમાં2 ચમચી ખાંડ નાખી ને સિરપ બનાવી ને ઉપર સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16909587












ટિપ્પણીઓ (2)