Appam

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. 🎯બેટર બનવા માટે
  2. 1 કપસોજી
  3. 1/2 કપદહીં
  4. 1/2 કપપાણી
  5. 🎯 શાક fry કરવા માટે
  6. 2 ચમચીતેલ
  7. 1 ચમચીહિંગ
  8. 1/2 કપ સીમલા મરચાં
  9. 1/2 કપ ગાજર
  10. 1/2 કપ ડુંગળી
  11. 2લીલાં મરચાં
  12. 2 ચમચીલાલ મરચું
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 1/2 ચમચીખાવા નો સોડા

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક વાસણમાં better બનાવી માટે ઉપર લખેલી વસ્તુ એડ કરીને બરાબર મિક્સ કરી ને ઢાંકી ને 1 કલાક સુધી રેવા દેવું.

  2. 2

    1 કલાક થાય એટલે વેજીટેબલ ને ઝીણા સમારી ને તેને 5 થી 7 મિનિટ ધીમા તાપ પર થવા દેવું

  3. 3

    હવે બેટર મા જે શાક આપણે fry કર્યું તેને એડ કરીને તેમ લાલ મરચું, મીઠું અને ખાવા નો સોડા, કોથમીર એડ કરીને ને બરાબર મિક્સ કરવું.

  4. 4

    હવે અપ્પમ ના મોલ્ડ ને ગેસ પર ગરમ કરી ને તેમાં તેલ નાખવું અને 1 ચમચીna માપ થી better લઈ ને મોલ્ડ મા નાખતા જવું

  5. 5

    ધીમા તાપે એક બાજુ 4 થી 5 મિનિટ ઢાંકી ને થવા દેવું ત્યાર બાદ સાઇડ change કરીને ને ફેરવી લેવું અને બીજી બાજુ પણ 4 થી 5 મિનિટ માટે થવા દેવું

  6. 6

    તૈયાર છે અપ્પમ તેને ટોમેટો સોસ કે કોથમીર નિ ચટણી કે સંભાર સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Nagelkar
Suhani Nagelkar @cook_29465391
પર
i love cooking 😍foodie 🍕🍟🤞🍿
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes