શીષક:: ફાલસા નું શરબત (Grewia asiatica) #sharbat #sherbetberry

Bela Doshi @cook_27660230
શીષક:: ફાલસા નું શરબત (Grewia asiatica) #sharbat #sherbetberry
રાંધવાની સૂચનાઓ
- 1
ફાલસા ને ઘોઈ ને સાફ કરી લો,પછી એનાં ઠળીયા કાઢી લો. એનાં ઉપર થી છાંડા લઈ ને juicer jar માં એનો પલ્પ બનાવી લો.
- 2
બાઉલ માં પલ્પ લઈ ને જરુર મુજબ પાણી ઉમેરી સ્વાદ મુજબ સાકર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે એને ગરણી થી ગાળી લો. સંચળ પાઉડર ઉમેરી મિક્સ કરો.
- 3
Serving glass માં બરફ ના ટુકડા ઉમેરી તૈયાર કરેલ શરબત ઉમેરો.તૈયાર છે ઠંડુ શરબત
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16919342




ટિપ્પણીઓ (2)