રાંધવાની સૂચનાઓ
- 1
લીંબુ ને ધોઈ તેના નાના ટુકડા કરી બધા જ બીજ કાઢી લેવા ના.
- 2
હવે તેમા હળદર મીઠું નાખી બરાબર મિક્સ કરી બરણી માં ભરી દઈ રોજ એકવાર હલાવી દેવા ના લગભગ ૧૦ દિવસ માં ગળી જાસે.
- 3
ત્યારબાદ બરોબર ગળી જાય એટલે એક નોનસ્ટિક વાટકો લઇ તેલ નાખી ગરમ થાય એટલે હિંગ નાખી લિંબુ વઘારી દઈ થોડીવાર સાંતડી તેમ ગોળ નાખી ઓગળી જાય થોડા બબલ્સથાય એટલે ગેસ બંધ કરી તેમા અથાણાં નો મસાલો,મરચાં નો ભૂકો નાખી બરાબર મિક્સ કરી ઠરે એટલે બોટલ માં ભરી લ્યો.
Made this recipe? Share a Cooksnap!
Let Manisha Hathi know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17027730








ટિપ્પણીઓ (2)