કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરા, મગ ને વટાણા ની ખીચડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરા, મગ ને વટાણા ની ખીચડી રેસીપી મુખ્ય ફોટો

બાજરા, મગ ને વટાણા ની ખીચડી

Dr.Kamal Thakkar
Dr.Kamal Thakkar @cook_9633286

#Healthycookingwithmillets

#Healthycookingwithmillets

વધુ વાંચો

બાજરા, મગ ને વટાણા ની ખીચડી

Dr.Kamal Thakkar
Dr.Kamal Thakkar @cook_9633286

#Healthycookingwithmillets

#Healthycookingwithmillets

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૨ જણ માટે
  1. ૧/૪ કપ આખો બાજરો
  2. ૧/૪ કપઆખા મગ
  3. ૧/૨ કપલીલા વટાણા
  4. ૧ કપટમેટા
  5. ૧/૨ કપકાંદા
  6. ૮ કળીલસણ
  7. ૧"આદુ
  8. ૧લીલા મરચા
  9. ૧ ચમચોઘી
  10. ૧ ચમચીજીરું
  11. ૧/૪ ચમચીહળદર
  12. ચપટીહિંગ
  13. ૧ ચમચોકોથમીર
  14. ૧/૨ ચમચીગરમ મસાલો
  15. સ્વાદાનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    આખો બાજરો ને મગ ને ૫-૬ કલાક માટે ધોઈ ને પલાળી લો.

  2. 2

    રાંધતા પેહલા પાણી નિતારી લો

    બાજરા, મગ ને વટાણા ની ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કૂકર માં નિતરેલા બાજરા, મગ ને વટાણા ને સહેજ મીઠું નાખી ને ૫ સીટી વગાડી લો.

    બાજરા, મગ ને વટાણા ની ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કાંદા ને ટમેટા સમારી લો. આદુ, મરચાં ને લસણ ને વાટી.

    બાજરા, મગ ને વટાણા ની ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બાજરા ને મગ બફાઈ જાય પછી કૂકર ખોલવું.

    બાજરા, મગ ને વટાણા ની ખીચડી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક પેન માં ૧ ચમચો ઘી ગરમ કરો. ઘી ગરમ થાય ત્યારે તેમાં જીરું ને હિંગ ઉમેરો.

    બાજરા, મગ ને વટાણા ની ખીચડી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેમાં સમારેલા કાંદા ઉમેરી ને સાંતળો

    બાજરા, મગ ને વટાણા ની ખીચડી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી વાટેલા આદુ મરચાં લસણ ઉમેરી ને સાંતળો

    બાજરા, મગ ને વટાણા ની ખીચડી રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તેમાં સમારેલા ટમેટા ઉમેરી ને ૨ મિનિટ રાંધી લો

    બાજરા, મગ ને વટાણા ની ખીચડી રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ટમેટા રંધાય જય પછી તેમાં સમારેલી કોથમીર ને હળદર ભેળવો

    બાજરા, મગ ને વટાણા ની ખીચડી રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે તેમાં બાફેલા બાજરા, મગ ને વટાણા ઉમેરો મીઠું સાથે. બરાબર ભેળવી લો.

  12. 12

    ઢાંકી ને ૨ મિનિટ રાંધી લો. છેલ્લે ૧/૨ ચમચી ગરમ મસાલો ઉમેરી ને ગેસ બંધ કરી લો. દહીં, અથાણું ને પાપડ સાથે ગરમ ખીચડી પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dr.Kamal Thakkar
Dr.Kamal Thakkar @cook_9633286
પર February 05, 2019 09:07

Top Search in

  1. 4th for બાજરા
  2. 6th for લીલા વટાણા

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજિટેબલ બિરયાની
  2. સુવા-મગ દાળ ઢોકળા
  3. તંદુરસ્ત દૂધી-સાબુદાણા ની ફરાળી ખીચડી
  4. મેથી ના મુઠીયા
  5. મૂળા ના થેપલા
  1. ફરાળી ઈડલી
  2. કેરી ની પુરણ પોળી
  3. બટાટા વડા
  4. રબડી ફાલુદા સાથે આઈસ ક્રીમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145883
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close