કેરી ની પુરણ પોળી

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ જણ માટે
  1. ૧ કપકેરી નો રસ
  2. ૧ કપતુવેર ની દાળ
  3. ૧ કપખાંડ
  4. ૧ કપઘી
  5. ૧ ચમચોએલચી નો ભુકો
  6. ૧ વાડકોઘઉં નો લોટ
  7. ૧ ચમચોતેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    તુવેર ની દાળ ને જોઈતા પ્રમાણ માં પાણી ઉમેરી ને કૂકર માં બાફી લેવી

  2. 2

    ૧ ચમચો ઘી ગરમ કરી તેમાં બાફેલી દાળ નાંખી બરાબર હલાવી લેવું

  3. 3

    હવે તેમાં કેરી નો રસ ને ખાંડ ઉમેરી દો. છેલ્લે એલચી નો ભુકો નાખી ગેસ બંધ કરવો

  4. 4

    ઘઉં ના લોટ માં પાણી ઉમેરી ને પોચી કણેક બાંધી.લો

  5. 5

    નાના લુઆ કરી તેની રોટલી વણી તેમાં દાળ - કેરી નું પૂરણ ભરી ને ફરી રોટલી જેવી વણી લો. તેને તાવી પર શેકી લો

  6. 6

    ઉપર ઘી ચોપડી ને ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_13336844
પર
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes