પનીર ચીલી કોરીએન્ડર પરાઠા

પરાઠા અસમતો રોજિંદા જીવનમાં ખાવામાં લેવાતી સામાન્ય વાનગી કેવાય પણ ફોજ એક સરખું ના ખાવું હોય તો પરાઠા મા પણ નવીનતા લાવી ને માજા મણિ શકાય છે. આજની આફહુનીક જીવનશૈલી મુજબ જો બાળકો કે મોટેરા ઓને કૈક નવા સ્વાદ સાથે કોઈપણ વાનગી પીરસવા માં આવે તો હોંશે હોંશે ખાય છે. આપણે આજે એવીજ બધાનર ભાવે ઈવા પરાઠા ની ડીશ બનાવીશું પનીર ચીલી અને કોથમીર ના નવીનતમ ઉપયોગ થઈ આ ડીશ બનાવી છે.જેના નામ માત્ર થઈ બાફને ખાવાનું મન થાય તો ચાલો જોઈએ એની સામગ્રી.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને છીણી લો.
- 2
એમ સિમલા મરચું અને બધા મસાલા ઉમેરી લો
- 3
હવે છેલ્લે કોથમીર ઉમેટી મસાલો મિક્સ કરી લો.
- 4
મસાલો સાઈડ પર રાખી લો જો ઉનાળો હોય તો મસાલો 10 મિનિટ ફ્રિજ માં રાખો
- 5
હવે ઘઉં ના લોટ માં તેલ અને મીઠું તથા જીરું ઉમેરો
- 6
પાણી થી લોટ તૈયાર કરો.લોટ માંથી લુઓ લો
- 7
મોટી રોટલી વણી લો..
- 8
એમ પનીર નું મિશ્રણ સરખે ભાગે પાથરી દો.
- 9
હોવી એમ પર બીજી એવી રોટલી થઈ કવર કારી ને ચારેબાજુ થી દબાવી લો.
- 10
હવે કાંટા થી ઇમ્પ્રેશન આપી દો.
- 11
હોવી નોનસ્ટિક ત્વ પર મીડીયમ તાપ પર પરાઠા ને બંને બાજુ શેકી લો
- 12
એકબાજુ શેકાય પછી બટર લગાવી બીજીબાજું પણ બટર થી શેકી લો.
- 13
પિત્ઝા કટર થઈ કટ કારી લો અને આ પરાઠા નો સ્વાદ માણો.
- 14
એને લિલી ફુદીના ની ચટણી અને ટોમેટો સોસ સાથે ડીશ ને સજાવી ને ગરમાગરમ પીરસો.
- 15
તો તૈયાર 6 પનીર ચીલી કોરીએન્ડર પરાઠા.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ