પનીર ચીલી કોરીએન્ડર પરાઠા

Naina Bhojak
Naina Bhojak @cook_8660743
Anjar India.

પરાઠા અસમતો રોજિંદા જીવનમાં ખાવામાં લેવાતી સામાન્ય વાનગી કેવાય પણ ફોજ એક સરખું ના ખાવું હોય તો પરાઠા મા પણ નવીનતા લાવી ને માજા મણિ શકાય છે. આજની આફહુનીક જીવનશૈલી મુજબ જો બાળકો કે મોટેરા ઓને કૈક નવા સ્વાદ સાથે કોઈપણ વાનગી પીરસવા માં આવે તો હોંશે હોંશે ખાય છે. આપણે આજે એવીજ બધાનર ભાવે ઈવા પરાઠા ની ડીશ બનાવીશું પનીર ચીલી અને કોથમીર ના નવીનતમ ઉપયોગ થઈ આ ડીશ બનાવી છે.જેના નામ માત્ર થઈ બાફને ખાવાનું મન થાય તો ચાલો જોઈએ એની સામગ્રી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 200 ગ્રામપનીર તાજું અથવા ઘરે બનાવેલું
  2. 2નંગ સીમલા લીલા મરચા ક્રશ કરેલા
  3. 1 કપકોથમીર પણ અને એની દંડલી સાથે જીણી કાપેલી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ટી સ્પૂનકાલા મારી નો પાવડર
  6. 1 ટી સ્પૂનઆમચૂર પાવડર
  7. 1ટી સ્પૂનમસાલો ચાટ મસાલો
  8. 500 ગ્રામઘઉં નો લોટ
  9. 2 ટેબલસ્પૂનતેલ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. 1 ટી સ્પૂનજીરું
  12. પાણી લોટ બાંધવા જરૂરિયાત મુજબ
  13. બટર પરાઠા શેકવા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પનીર ને છીણી લો.

  2. 2

    એમ સિમલા મરચું અને બધા મસાલા ઉમેરી લો

  3. 3

    હવે છેલ્લે કોથમીર ઉમેટી મસાલો મિક્સ કરી લો.

  4. 4

    મસાલો સાઈડ પર રાખી લો જો ઉનાળો હોય તો મસાલો 10 મિનિટ ફ્રિજ માં રાખો

  5. 5

    હવે ઘઉં ના લોટ માં તેલ અને મીઠું તથા જીરું ઉમેરો

  6. 6

    પાણી થી લોટ તૈયાર કરો.લોટ માંથી લુઓ લો

  7. 7

    મોટી રોટલી વણી લો..

  8. 8

    એમ પનીર નું મિશ્રણ સરખે ભાગે પાથરી દો.

  9. 9

    હોવી એમ પર બીજી એવી રોટલી થઈ કવર કારી ને ચારેબાજુ થી દબાવી લો.

  10. 10

    હવે કાંટા થી ઇમ્પ્રેશન આપી દો.

  11. 11

    હોવી નોનસ્ટિક ત્વ પર મીડીયમ તાપ પર પરાઠા ને બંને બાજુ શેકી લો

  12. 12

    એકબાજુ શેકાય પછી બટર લગાવી બીજીબાજું પણ બટર થી શેકી લો.

  13. 13

    પિત્ઝા કટર થઈ કટ કારી લો અને આ પરાઠા નો સ્વાદ માણો.

  14. 14

    એને લિલી ફુદીના ની ચટણી અને ટોમેટો સોસ સાથે ડીશ ને સજાવી ને ગરમાગરમ પીરસો.

  15. 15

    તો તૈયાર 6 પનીર ચીલી કોરીએન્ડર પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Naina Bhojak
Naina Bhojak @cook_8660743
પર
Anjar India.
I'm home chef n I lv cooking. .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes