કેરી ની ચટણી

PritY Dabhi @cook_15965520
તોતાપુરી કેરી બહુ ખાટી નથી હોતી તો એમાં થી કેરી ની ચટણી સરસ બને છે.
કેરી ની ચટણી
તોતાપુરી કેરી બહુ ખાટી નથી હોતી તો એમાં થી કેરી ની ચટણી સરસ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા કેરી ને છોલી ને એને છીની લો.
- 2
પછી એક કઢાઈ માં તેલ ગરમ કરી એમાં રાઈ તતડે એટલે હિંગ નાખો.
- 3
પછી કેરી નાખીને થોડું હલાવો.એમાં મરચું, મીઠું, ધાણા જીરું પાઉડર ઉમેરો.
- 4
પછી એમાં ગોળ નાખી ને ગોળ ઓગળે ત્યાં સુધી હલાવો.જો ખાટું વધારે લાગે તો ગોળ વધારે ઉમેરી શકાય છે.
- 5
પછી એમાં ગોળ નાખી ને ગોળ ઓગળે ત્યાં સુધી હલાવો.જો ખાટું વધારે લાગે તો ગોળ વધારે ઉમેરી શકાય છે.
- 6
આને થેપલા,પૂરી કે રોટી સાથે ખાઈ શકાય છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8106497

ટિપ્પણીઓ (4)