મિક્સ ફ્રૂટ મોકટેલ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

ઉનાળા માં મળતા ફ્રૂટ અને સ્પ્રાઇટ નું મિક્સર આ મોક્ટેલ માં છે. ફ્રેશ ફ્રુટ નાં લીધે આ મોકટેલ પીવાની મજા આવે છે.

મિક્સ ફ્રૂટ મોકટેલ

ઉનાળા માં મળતા ફ્રૂટ અને સ્પ્રાઇટ નું મિક્સર આ મોક્ટેલ માં છે. ફ્રેશ ફ્રુટ નાં લીધે આ મોકટેલ પીવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૫ ગ્લાસ
  1. ૧ કપ તડબૂચ નાં ટુકડા
  2. ૧ કપ ટેટી નાં ટુકડા
  3. ૪ થી ૫ સ્ટ્રોબેરી
  4. ૧ કપ કાળી દ્રાક્ષ
  5. ૧ કપ ઓરેન્જ જ્યુસ
  6. ૧૦ થી ૧૨ ફુદીના નાં પાન
  7. ૫ ચમચી ખાંડ
  8. ૧ લિટર સ્પ્રાઇટ
  9. આઈસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    બધા ફ્રુટ અને ફુદીના નાં પાન ને મિક્સર જાર માં નાખી ખાંડ નાખી ક્રશ કરી અને તેમાં ઓરેન્જ જ્યુસ નાખી ફરી ક્રશ કરી લેવું.

  2. 2

    ગ્લાસ માં બરફ નાં ટુકડા નાખી જ્યુસ નાખવો. ત્યાર બાદ સ્પ્રાઈટ નાખી દેવી. મોક્ટેલ તૈયાર. ઠંડુ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes