કાચી કેરીનો બાફલો

Bijal Thaker @bijalskitchen
#ઉનાળા
દરેક ગુજરાતી ઘરમાં ઉનાળામાં બનતો હોય છે કેરીનું બાફલો. સરળ રીત છતાં ગુણો થી ભરપૂર
કાચી કેરીનો બાફલો
#ઉનાળા
દરેક ગુજરાતી ઘરમાં ઉનાળામાં બનતો હોય છે કેરીનું બાફલો. સરળ રીત છતાં ગુણો થી ભરપૂર
રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરી ની છાલ ઉતારી ટુકડા કરી પાણી માં બાફી લો. તેને બલેનડર થી ક્રશ કરી તેમાં સમારેલો ગોળ ઉમેરી બરાબર ભેળવી દો. મીઠું સ્વાદ અનુસાર ઉમેરો. જીરુ પાઉડર અને ફુદીનો પાઉડર ઉમેરી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરીનો બાફલો
#SSM ઉનાળો આવે ગરમી લાવે.....આવી ગરમી માં કેરીનો બાફલો પીવા થી લૂ નથી લગતી...આજે મેં કેરીનો બાફલો બનાવિયો. Harsha Gohil -
-
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
# કાચી કેરી# mango ગરમીમાં ઠંડીનો અહેસાસ આપતો ઠંડો ઠંડો બાફલો પીવાથી લુ પણ લાગતી નથી. niralee Shah -
કાચી કેરીનો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો બાફલો પીવાથી શરીરમાં સ્ફૂર્તિ અને નવું કામ કરવાનું મન થાય છે આ સિઝનમાં કેરી નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ જેથી ગરમીમાં લૂ લાગતી નથી Jayshree Doshi -
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
#Immyunityઉનાળા ની ગરમી માં સૌથી સારુ વિટામિન c થી ભરપૂર, ઇમમ્યુનિટી બુસ્ટર, લૂ થી રક્ષણ કરનારું પીણું એટલે કેરી નો બાફલો.. તો ચાલો બનાવીએ.. સ્ટોર કરીએ.. અને મન થાય ત્યારે જરૂર મુજબ બરફ અને પાણી નાખી ઠંડુ સર્વ કરી શકો. Noopur Alok Vaishnav -
-
કેરીનો બાફલો(keri no baflo recipe in gujarati)
#સમરઉનાળાની ગરમીમાં શરીરને તાજગી અને ઠંડક આપતો કેરીનો બાફલો આ બાફલો પીવાથી શરીરમાં લુ લાગતી નથી Jasminben parmar -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
બાફલો પીવા થી લુ લાગતી નથી.વિટામિન C ભરપૂર પ્રમાણ માં હોય છે.સાથે સાથે ફાયબર અને પોટેશિયમ ભરપૂર માત્રા માં હોય છે. Arpita Shah -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#SMઉનાળા મા લુ થી બચવા અને કેરી ની સીઝન મા વપરાતો બાફલો, તેને છાસ ની જેમ પીવાય, અને ખીચડી સાથે સરસ લાગે Bina Talati -
કેરીનો બાફલો (Mango Baflo Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકેરીનો બાફલો Ketki Dave -
કાચી કેરીનો બાફલો (શરબત)
#ફ્રૂટ્સકાચી કેરી નો બાફલો શરીર માટે અત્યંત ગુણકારી છે. લોહીની વિકૃતિ, આંતરડાના રોગ, ગરમીમાં લૂ લાગવા સામે રક્ષણ આપે છે. ગુજરાત સિવાય બાકીનાં રાજ્યોમાં તે આમ પના તરીકે ઓળખાય છે. તેમાં કાચી કેરી, જીરું, ખાંડનો મુખ્ય ઉપયોગ થાય છે. ઉનાળામાં થતાં વધુ પડતા પરસેવાનાં લીધે સોડિયમ ક્લોરાઈડ અને આર્યનનાં થતા નુકશાનને અટકાવે છે. તેમાંથી વિટામિન B1, B2, C તથા નિયાસીન સારા પ્રમાણમાં મળી રહે છે. ક્ષય રોગ, એનિમિયા, કોલેરા, મરડો અટકાવવા માટે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. Nigam Thakkar Recipes -
કેરી નો બાફલો(Keri Baflo Recipe In Gujarati)
ગરમીમાં કેરીનો બાફલો ઠંડક આપે છે અને લૂ લાગવાથી બચાવે છે તેથી ઉનાળાની સિઝનમાં કેરીનો બાફલો પીવો ફાયદાકારક છે મારા ઘરમાં સૌનુ ભાવતું પીણું છે આ બાફલો ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે આ એક દેશી પીણું છે Vaishali Prajapati -
આમ પન્ના(કાચી કેરીનો બાફલો) (aampanna recipe in Gujarati)
#EB#week2theme2પોસ્ટ:૧ઉનાળામાં ચા કે કોફીનું ચલણ થોડું ઓછું થઈ જાય છે. માત્ર સવારમાં એકવારપીવાની ઈચ્છા થાય. ત્યાર બાદ જેમ-જેમ ગરમી વધતી જાય તેમ-તેમ આપણનેકંઈક ઠંડુ પીવાનું મન વધારે થાય છે. આપણે વરસોથી જોતાં આવીઆ છીએ કે,ઉનાળો આવતા જ ફ્રીઝમાં શરબતની બોટલ આવી જાય. પછી જ્યારે પણ મનથાય અથવા તો ઘરે કોઈ મહેમાન આવે આટલે તૈયારીમાં કૂલ-કૂલ શરબત બનાવીનેઆપી દેવાનુ. દાદીમાના જમાનાની વસ્તુમાં સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાનરાખવામાં આવે છે. આ પરંપરાગત પીણામાં જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.તમે પણ તેને આ સીઝનમાં ટ્રાય કરી લો અને કરો તૈયારી કેરીના પન્નાની.ગરમીમાં લૂસામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી નેઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયારથઈ જાય છે.અહીં ગુજરાતમાં એને બાફલો કહે છે . Juliben Dave -
બાફલો (Baflo Recipe In Gujarati)
#ઇમ્યુનીટી બાફલો ઉનાળા માટે દરેક રીતે ફાયદાકારક છે આજના સમયમાં એટલે કે કોરોના કાળ માં મહત્વનો ભાગ ભજવે છે. બાફલા માં રહેલી જે વસ્તુઓ છે તે ખૂબ જ ફાયદાકારક છેઉનાળો એટલે કેરીની સીઝન કાચી કેરી હોય કે પાકી કેરી સૌને ભાવતી હોય છે .ઉનાળાની ગરમીમાં લૂ થી બચવા થી લઈને પેટમાં ટાઢક સુધીનું કામ કરે છે .પરંતુ અહીં આપણે કાચી કેરીના કેટલાક ફાયદા જોઈશું.એક કાચી કેરી માં 35સફરજન ,18 કેળાં, 9 લીંબુ અને 3 સંતરા જેટલા વિટામિન સી હોયછે,જુદા જુદા પોષક તત્વો મળે છે .જેનાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય,કાચી કેરીથી શરીરમાં પાણીની અછત થતી નથી, ગ્લુકોઝ ખૂબ ઓછા માત્રામાં હોય છે. એસિડિટીમાં, રોગ પ્રતિકારક શક્તિમાં, રોગોથી લડવાની ક્ષમતા આપે છે . વિટામિન સી છે, લૂ થી બચવા માટે કાચી કેરી અક્સીર ઉપાય છે, અળાઈને દૂર કરે છે . શરીરને ઠંડક આપે છે. વરીયાળી :તેમાં કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફોરસ, આયરન મહત્વપુર્ણ છે, વિટામિન એ, ઈ, સી ની સાથે જ બીછે , કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણ છે. આંખોની રોશની,રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે. ગોળ અને વરિયાળી ખાવાથી માસિક ધર્મ નિયમિત થાય છે. વરિયાળી વિટામિન 'સી' થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક,મોઢાની દુર્ગધ,આંખો માટે ફાયદાકારી,પેટ માટે ફાયદાકારી,ગળાની ખરાશ,અનિદ્રાનો રોગ,પેશાબામાં બળતરા, ઉલટી માં પણ લાભદાયક છે. ગોળ સ્વાસ્થ્ય માટે ખજાનો રૂપ છે, તેમાં કેલ્શિયમ, આયર્ન હોય છે, એનર્જી લેવલ બરાબર રહે છે, શરદી અને ખાંસી માં પણ મદદરૂપ થાય છે.મરી : કાળા મારી કમજોરી દૂર કરે છે આંખો માટે લાભદાયક છે,પેટના દુખાવામાં પણ ખૂબ જ રાહત આપે છે કારામરી ઔષધીય ગુણોથી ભરપૂર છે મરીમાં વિટામિનç છે અને વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે. કાળામરી ઉલટી બંધ કરવામાં પણ મદદરૂપ થાય છે. Varsha Monani -
કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો
#સમરહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનો છૂંદો જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તેને તડકા છાયા માં રાખવાની કોઈ ઝંઝટ નથી અને કાચી કેરીને ખૂબ જ ફાયદા છે ઉનાળામાં ખાસ કાચી કેરી ખાવી જોઇએ. આ છુંદો એક શાકની ગરજ સારે છે જ્યારે ઘરમાં કોઈ શાક ભાવતું ન હોય તો આ છૂંદા સાથે રોટલી ખાઇને પેટ ભરી શકાય છે તો ચાલો આજે ટ્રાય કરીએ છુંદો બનાવવાની રીત. Mayuri Unadkat -
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
ઉનાળા ની સીઝન માં બાફલો બનાવવામાં આવે છે. બાફલો પીવાથી લુ લાગતી નથી. Richa Shahpatel -
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
ઊનાળામાં કાચી કેરી ઓ બહુ જ સરસ આવે છે, બાફલો ખીચડી જોડે ખાવા ની ખુબ જ મઝા આવે છે. ખીચડી જોડે કઢી,દહીં ,છાશ આપણે લેતાં હોય છે પણ આ બાફલા થી ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. ખીચડી નહીં ખાતા હોય એ પણ ખાતાં થઈ જશે. શરબત તરીકે તો ઊનાળામાં એકદમ પરફેક્ટ છે. લુ ના લાગે, નસકોરી ના ફુટે. . (આમ પન્ના) કેરી શરબત #cookpadgujarati #cookpadindia #summer #cool #healthy #mango #rawmango #sharbat #કેરી નો બાફલો #aampanna Bela Doshi -
૧૦૦% શરીર ને તાજગી અને ઠંડક આપે એવો કાચી કેરી નો બાફલો બનાવની રીત
#કલબ #કેરી_નો_બાફલો #કેરી #બાફલો Dhara -
-
બાફલો, આમ પન્ના(baaflo, aam Panna recipe in Gujarati)
#સમર બાફલો, કેરી ફુદીના રિફ્રેશિંગ, આમ પન્ના વગેરે બધા નામ આપી શકાય છે આ ડ્રિંક પીવાથી ગરમી માં બહુ મદદગાર થાય છે આ બનાવીને તમે એક બે મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. અડધી કેરીથી ચાર ગ્લાસ બને છે Roopesh Kumar -
કાચી કેરી નું શાક
#SVCઆ શાક મારું ખુબ જ પ્રિય છે.ઉનાળા માં કાચી કેરી ભરપૂર પ્રમાણ માં મળે છે અને એમાં થી શાક, બાફલો, કચુંબર , છુંદો વગેરે બનાવી શકાય છે. Arpita Shah -
કાચી કેરી-કાંદા કચુંબર
#મેંગોઆ સરળ અને ઝડપી બનતું કચુંબર ઉનાળા માં ગરમી થી બચવા માં બહુ મદદરૂપ થાય છે. સાથે સ્વાદ માં પણ સરસ લગે છે. Deepa Rupani -
કાચી કેરી ની ચટણી
#મધરમમ્મી ની ઉનાળા ની ખાસ ચટણી..જે મને તથા મારા ઘર ના દરેક સભ્ય ને ભાવે છે. Deepa Rupani -
-
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
-
-
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
#SVCઉનાળા ની ગરમી માં લું થી બચવા માટે બહુ કામ કરે છે Smruti Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8113012
ટિપ્પણીઓ