ચોકલેટ ફ્લેવર કેળાં ઓટ્સ સ્મુથી

Anjali Kataria Paradva
Anjali Kataria Paradva @anjalee_12

#દૂધ
ઓટ્સ એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી તેનો રોજબરોજ ઉપયોગ વધતો જાય છે. કેળા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. જ્યારે નાના બાળકો કેળા કે દૂધ પીવાની મનાઇ કરે ત્યારે તમે આ પ્રકારની સ્મુધી બનાવી શકો છો. આ સમૂથી માં મે ઓટ્સ નો ઉપયોગ કર્યો છે. તેમજ ચોકલેટ નાના બાળકોને ખુબ જ પસંદ હોવાથી મેં તેમાં ચોકલેટ ફ્લેવર નો પણ ઉપયોગ કર્યો છે.

ચોકલેટ ફ્લેવર કેળાં ઓટ્સ સ્મુથી

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#દૂધ
ઓટ્સ એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી તેનો રોજબરોજ ઉપયોગ વધતો જાય છે. કેળા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. જ્યારે નાના બાળકો કેળા કે દૂધ પીવાની મનાઇ કરે ત્યારે તમે આ પ્રકારની સ્મુધી બનાવી શકો છો. આ સમૂથી માં મે ઓટ્સ નો ઉપયોગ કર્યો છે. તેમજ ચોકલેટ નાના બાળકોને ખુબ જ પસંદ હોવાથી મેં તેમાં ચોકલેટ ફ્લેવર નો પણ ઉપયોગ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૫૦૦-૭૦૦ મિલી દૂધ
  2. ૧/૨ કપ ઓટ્સ
  3. ૧ કપ કેળા
  4. ૧/૪ કપ ખાંડ
  5. ૧/૨ કપ ચોકલેટ સીરપ
  6. ચપટી ઈલાયચી પાઉડર
  7. ચોકો ચીપ્સ શણગારવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જાર લો.

  2. 2

    તેમાં ઓટ્સ ઉમેરો.

  3. 3

    બરાબર ક્રશ કરી લો.

  4. 4

    ત્યારબાદ તેમાં દૂધ, ખાંડ, ઈલાયચી પાવડર નાખીને ક્રશ કરો.

  5. 5

    હવે તેમાં કેળા અને ચોકલેટ સીરપ ઉમેરો.

  6. 6

    એક રસ થાય ત્યાં સુધી ક્રશ કરો.

  7. 7

    હવે તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી લો.

  8. 8

    ચોકો ચિપ્સ વડે શણગારો.

  9. 9

    હેલ્દી ચોકલેટ ફ્લેવર કેળા ઓટ્સ સ્મૂથી પીરસવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Kataria Paradva
પર

ટિપ્પણીઓ

Similar Recipes