કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી મસાલા ખીચુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી મસાલા ખીચુ રેસીપી મુખ્ય ફોટો

મેગી મસાલા ખીચુ

Jyoti Adwani
Jyoti Adwani @cook_11968800
Adipur (Kutchh)

ખીચુ તો તમે ખૂબ ખાધું હશે પરંતુ આ કૈક નવી રીતે બનવો ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

ખીચુ તો તમે ખૂબ ખાધું હશે પરંતુ આ કૈક નવી રીતે બનવો ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

વધુ વાંચો

મેગી મસાલા ખીચુ

Jyoti Adwani
Jyoti Adwani @cook_11968800
Adipur (Kutchh)

ખીચુ તો તમે ખૂબ ખાધું હશે પરંતુ આ કૈક નવી રીતે બનવો ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

ખીચુ તો તમે ખૂબ ખાધું હશે પરંતુ આ કૈક નવી રીતે બનવો ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1વાટકી ચોખાનો લોટ
  2. 1ગાજર ઝીણું સમારેલું
  3. અડધી વાટકી બાફેલા વટાણા
  4. અડધી વાટકી કોબી જીણી સમાંરેલી
  5. 2 ચમચીતેલ
  6. 1 ચમચીમેગી મસાલો
  7. 1ડુંગળી બારીક સમારેલી
  8. મીઠું સ્વાદ મુજબ
  9. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો.

  2. 2

    તેલ ગરમ થતા જ તેમાં ડુંગળી નાખી ને સાંતળો.

    મેગી મસાલા ખીચુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ગાજર,કોબી અને વટાણા પણ ઉમેરીને ફૂલ ગેસ પર સાંતળો.

    મેગી મસાલા ખીચુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સનતલાય જય એટલે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરો અને તેમાં મીઠું અને મેગી મસાલો પણ ઉમેરો.

    મેગી મસાલા ખીચુ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પાણી માં ઉભરો આવતા જ તેમાં ચીખાં નો લોટ ઉમેરો.

    મેગી મસાલા ખીચુ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેને સારી રીતે મિક્સ કરો અને 10 મિનિટ ધીમા તાપે ઢાંકી ને મુકો.

    મેગી મસાલા ખીચુ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ મેગી મસાલા ખીચુ ઉપર કોથમીર નાખીને ગરમાં ગરમ પીરસો.

    મેગી મસાલા ખીચુ રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Adwani
Jyoti Adwani @cook_11968800
પર May 06, 2019 08:18
Adipur (Kutchh)

Top Search in

  1. 4th for મેગી મસાલા
  2. 9th for મેગી

ટિપ્પણીઓ (4)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
June 08, 2020 13:45
superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રજવાડી ફિરની
  2. કેસરિયા ફિરની
  3. વેજ દમ બિરયાની
  4. રાઈસ અપ્પમ
  5. પાલક પુલાવ વીથ ગ્રેવી
  1. ચોખા ના કુરકુરે
  2. ઈડિયાપ્પમ
  3. કાજુ મોતી પુલાવ
  4. તહરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/8533775
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close