ઈડિયાપ્પમ

Jyoti Adwani
Jyoti Adwani @cook_11968800
Adipur (Kutchh)

આ એક દક્ષિણ ભારતીય વાનગી છે જે નાસ્તા માં લઇ શકાય....

ઈડિયાપ્પમ

આ એક દક્ષિણ ભારતીય વાનગી છે જે નાસ્તા માં લઇ શકાય....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીચોખાનો લોટ
  2. 1 થી દોઢ ગ્લાસપાણી
  3. 1 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તપેલી માં પાણી ગરમ કરવા મુકો.

  2. 2

    પાણી માં તેલ અને મીઠું ઉમેરો.

  3. 3

    હવે પાણી માં ઉભરો આવતા ચોખાનો લોટ ઉમેરો અને તેને સારી રીતે મીક્સ કરી લો.

  4. 4

    2 મિનિટ ધીમા તાપે મુક્યા બાદ ગેસ બન્ધ કરો.

  5. 5

    હવે ગાંઠિયા બનાવા નો સણચો લો અને તેમાં તેલ લગાડી લો.

  6. 6

    હવે ચોખા નો જે લોટ તૈયાર કર્યો છે તેને સંચા માં ભરી લો અને સંચો બન્ધ કરો.

  7. 7

    હવે ઈડલી નું કુકર લો અને સંચા વડે તેમાં ઈડિયાપ્પમ બનાવો અને 10 મિનિટ માટે તેને સ્ટીમ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Adwani
Jyoti Adwani @cook_11968800
પર
Adipur (Kutchh)

ટિપ્પણીઓ (3)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes