રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં મીઠું,અજમો,સોડા ને હુંકાળેલું પાણી ઉમેરીને કડક લોટ બાંધી લો
- 2
સતું માં મીઠું,જીરું,ડુંગરી, લસણ,કોથમીર,આદુ મરચા પેસ્ટ, લાલ મરચાં,ગરમ મસાલો,સરસવ તેલ,લીંબુ ની રસ અને થોડું પાણી મેળવીને પૂરણ તૈયાર કરો
- 3
લોટ ના લુવા લઈને તેમાં પૂરણ ઉમેરીને બોલ બનાવો
- 4
ગરમ તેલ માં ધીમી ગેસ પર સનેરી તળી ને કાઢી લો
- 5
રીંગણ ના ભરતા અને લીલી ચટણી સાથે પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8663457



ટિપ્પણીઓ