લિટ્ટી

Mira Agarwal
Mira Agarwal @cook_16602845

મારી અને મમ્મી ની મનપસંદ વાનગી

લિટ્ટી

મારી અને મમ્મી ની મનપસંદ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1વાટકી ઘઉં નો લોટ
  2. મીઠું સ્વાદ મુકજ
  3. 1 ચપટીઅજમો
  4. હુંકાળેલું પાણી લોટ બાંધવા માટે
  5. તેલ જરૂરિયાત પ્રમાણે
  6. 1 ચપટીખાવાનું સોડા
  7. 1/2વાટકી ચણા નો સતું
  8. 1 ચપટીજીરું
  9. 2ડુંગરી જીની સમારેલી
  10. 2 ચમચીછીણેલી લસણ
  11. 1 ચમચીઆદુ મરચા પેસ્ટ
  12. 2 ચમચીલીંબુ નો રસ
  13. 1 ચમચીલાલ મરચાં પાવડર
  14. 2 ચમચીજીની સમારેલી કોથમીર
  15. 2 ચમચીસરસવ તેલ
  16. 1/2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ માં મીઠું,અજમો,સોડા ને હુંકાળેલું પાણી ઉમેરીને કડક લોટ બાંધી લો

  2. 2

    સતું માં મીઠું,જીરું,ડુંગરી, લસણ,કોથમીર,આદુ મરચા પેસ્ટ, લાલ મરચાં,ગરમ મસાલો,સરસવ તેલ,લીંબુ ની રસ અને થોડું પાણી મેળવીને પૂરણ તૈયાર કરો

  3. 3

    લોટ ના લુવા લઈને તેમાં પૂરણ ઉમેરીને બોલ બનાવો

  4. 4

    ગરમ તેલ માં ધીમી ગેસ પર સનેરી તળી ને કાઢી લો

  5. 5

    રીંગણ ના ભરતા અને લીલી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mira Agarwal
Mira Agarwal @cook_16602845
પર

ટિપ્પણીઓ

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes