ચોકલેટ વોલનટ કેક

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

માતાનું ઋણ કોઇજન્મ માં ના ચૂકવી શકાય.માતાને કોટિ નમન.ફકત આજ દિવસ નહિ ,હજારો જન્મ કુરબાન.
#મધર#

ચોકલેટ વોલનટ કેક

માતાનું ઋણ કોઇજન્મ માં ના ચૂકવી શકાય.માતાને કોટિ નમન.ફકત આજ દિવસ નહિ ,હજારો જન્મ કુરબાન.
#મધર#

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35મિનિટ
  1. 1વાટકી મેંદો
  2. 1વાટકી રવો
  3. 1વાટકી દહીં
  4. 1વાટકી ઘી
  5. 1વાટકી સુગર
  6. 1 ચમચીબેકિગ પાવડર
  7. 1/2 ચમચીબેકિંગ સોડા
  8. 3 ચમચીઅખરોટ
  9. 2 ચમચીચોકલેટ ચીપ્સ
  10. 4 ચમચીચોકલેટ વમિૅસિલિ
  11. 2 ચમચીકોકો પાવડર
  12. દુધજરુર મુજબ
  13. 2જેમ્સ

રાંધવાની સૂચનાઓ

35મિનિટ
  1. 1

    એકબાઉલમાં મેંદો,રવો,દહીં,સુગર,બેકિંગસોડા,બેકિંગપાવડર ઉમેરી બીટર થી ફીણી લો.

  2. 2

    180ડિગિૃઓવન માં 35મિનિટ બેક કરો.છરી થી ચેક કરો.

  3. 3

    બેક થાય અનેઠરી જાયપછીગાનિૅશકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes