પાપડ નું ગુણીયુ

હું જ્યારથી મેરેજ કરીને આવી છું ત્યારથી મારા મમ્મી સાસુ જ આ બનાવી ને અમને ખવડાવે છે
અને હા આ બનાવવામાં એનના હાથ કે આંગળી ઓ ક્યારેય દુખતી નથી Happy mother’s day 🙏
પાપડ નું ગુણીયુ
હું જ્યારથી મેરેજ કરીને આવી છું ત્યારથી મારા મમ્મી સાસુ જ આ બનાવી ને અમને ખવડાવે છે
અને હા આ બનાવવામાં એનના હાથ કે આંગળી ઓ ક્યારેય દુખતી નથી Happy mother’s day 🙏
રાંધવાની સૂચનાઓ
- 1
લેાટ મા મીઠુ,અને, સોડા ને સહેજ સેકી લેવા હવે ગરમ પાની કરી તેમાં તે નાખી દેવું લોટ મા હીંગ નાંખી હલાવી પાણી થી લોટ બાંધી દો લોટ ને બહુ કઠણ પણ નહી અને બહુ નરમ પણ નહી એવો બાંધવો
- 2
હવે તેમા મરચુ અને થોડું થોડું તેલ લઇ લોટ ને બરાબર ટુપી ટુપી ને ઢીલો કરવો.બધુ જ તેલ લોટ મા સમાઉં જશે અને લોટ પોચો અને સુવાળેા થઇ જશે હાથમાં કે મોઢા મા ચોંટશે નહી (જરુર મુજબ મીઠુ -મરચુ ઉમેરી શકાય) (અને હા આ બનાવવા મા મમ્મી ને જે મહેનત અને તેમનેા પે્મ બસ પછી તો કહેવાનું જ શું.....હોય)રેડી છે ખુબ જ ટેસટી મમ્મી ના હાથનું પાપડ નું ગુણીયુ
- 3
આ લોટ મા તેલ ભારોભાર હોલાથી અને ખૂબ ટુપી ટપી ને નરમ થયો હોલાથી પચી જાય છે અને નડતો નથી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસ-પૂરી-ભાજી
#MDC#mother's day challengeનાનપણથી કેરીની સીઝનમાં બનાવી મમ્મી ખવડાવતી. હવે હું મારા બાળકો ને બનાવી આપું છું. ઘરમાં બધાને ખૂબ જ ભાવતું મેનું. ડિનરમાં જ બને અને બધાને જલસો પડી જાય. Dr. Pushpa Dixit -
મિક્ષ વેજીટેબલ ખાટું અથાણુ (Mix Vegetable Khatu Athanu Recipe In Gujarati)
#MA (Happy Mother's Day Contest) આ અથાણુ મારા મમ્મી પાસે થી શીખેલ છે.આજ તેમને યાદ કરી.તેમની રેસીપી શેર કરુ છું. Trupti mankad -
ચટાકેદાર દૂધીનાં મૂઠિયાં
#ટીટાઈમઆજે ટીટાઈમ કોન્ટેસ્ટમાં હું પોસ્ટ કરું છું, એક પરંપરાગત ગુજરાતી રેસીપી જેનું નામ છે દૂધીનાં મૂઠિયાં. જે બધા જ ગુજરાતીનાં ઘરમાં બનતા જ હોય છે. પરંતુ આ પરંપરાગત વાનગી છે. જે પરંપરાગત રીતે જો શીખવા મળી હોય તો જ પરફેક્ટ બનાવી શકાય છે. નહીંતર ગળે બાજે એવાં કઠણ અને ચવ્વડ રબ્બર જેવાં મૂઠિયાં બને છે. આ રેસીપી મારા દાદી મારા પરદાદી પાસેથી શીખેલા અને મારા મમ્મી મારા દાદી પાસેથી શીખેલા. હું મમ્મી પાસેથી શીખ્યો છું. મારા દાદી એમ કહે છે કે જે વહુએ સાસુનાં ક્લાસ ભર્યા હોય એ પરંપરાગત રેસીપી સારી બનાવી શકે છે જેમકે મૂઠિયાં, હાંડવો, ઢેબરાં, ઢોકળા વગેરે. એ સિવાય ઓનલાઈન ઘણી બધી રેસીપી હોય છે પણ પ્રેક્ટિકલ નોલેજ ન હોય તો થોડી ઘણી ભૂલ થાય તો રેસીપી પરફેક્ટ બનતી નથી. તો આજે હું પોસ્ટ કરું છું મારા ઘરની રીત પ્રમાણે દૂધીનાં મૂઠિયાં બનાવવાની રીત જે ખાવામાં પોચા રૂ જેવા છે અને સ્વાદમાં તો લાજવાબ બનશે. સાથે આજે હું મૂઠિયાં પરફેક્ટ બને એ માટે અમુક ટીપ્સ પણ આપું છું, તો આ પ્રમાણે ધ્યાન રાખીને બનાવીએ તો ચોક્કસ મૂઠિયાં સરસ જ બનશે. Nigam Thakkar Recipes -
-
બાફેલા મગ જુવાર ના રોટલા (Bafela Moong Jowar Rotla Recipe In Gujarati)
#ff3 શ્રાવણ સુદ નોમ.....દક્ષિણ ગુજરાત મા નોળી નોમ તરીકે ઉજવાયવ છે. આ દીવસે માતા ઓ પોતાના સંતાન ના ક્ષેમકુશળ ની મંગલકામના માટે નોળિયા મામા ની અડદ/ જુવાર ના લોટની પ્િતમા બનાવી તેલ ,દૂધ,સોપારી,ખાખરા ના પાન,ફુલ થી પૂજા કરે છે.પલાળેલા મગ....સાથે બીજા ૫,૭,૯ જાત ના મીક્ષ કઠોળ ને બાફી ને ....જુવાર ના રોટલા સાથે એકટાણું કરે છે.નોળી નોમ સ્પેશયલ બાફેલા મગ..,જુવાર ના રોટલા Rinku Patel -
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#MA(ચંપાકલી ગાંઠિયા) આમ તો કોઈ પણ દિકરી તેની મમ્મી પાસે થી જ રસોઈ બનાવતાં શીખે અને રસોઈ ની સાથે સાથે જીવનની દરેક સમસ્યાઓ સાથે કઈ રીતે સમાધાન કરી જીવન જીવતાં પણ શીખવે. હું પણ મારી મમ્મી પાસે થી જ બધું શીખી છું , મારી મમ્મી આ રીતે જ ગાંઠિયા બનાવે છે અને તે બહુ જ સરસ બને છે. 🌹🌹🌹 Happy mother's day to all mothers of the world 🌹🌹🌹 Kajal Sodha -
ખાંડવી (Khandavi recipe in gujarati)
#મોમ આ ડિશ હું મારા સાસુ પાસે થી શીખી છું મારા પિયર મા કુટુંબ નાનું અને સાસરી માં કુટુંબ મોટું હતું તો મારા સાસુ બધું ઘરે જ બનાવતા એટલે લગભગ બધી નવી વાનગી હું સાસરે આવી ને જ શીખી એમાંની આ એક ડિશ છે જે હું તમારા લોકો જોડે સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊🙏🙏 Jyoti Ramparia -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#childhood આ પાત્રા મારા મેરેજ પેલા મારા મંમી બનાવતા એ આજે મે તેને યાદ કરી પેલી વાર બનાવ્યાછે મીસ યુ મંમી😭😭 mitu madlani -
ચોળી તૂરિયાનું શાક
#લીલીપીળીઘણા લોકોને તૂરિયાનું શાક નથી ભાવતું હોતું પણ જો આ રીતે ચોળી સાથે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તૂરિયાએ ઘણા રોગોનો રામબાણ ઈલાજ કરતું શાકભાજી છે. Nigam Thakkar Recipes -
પાપડ નું શાક
જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય અને અચાનક જ કોઈ મહેમાન આવી જાય તો ફટાફટ બનવવાળું આ શાક ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Jyoti Adwani -
પાલક ના ગાંઠીયા
#લીલી#ઇબુક૧#પોસ્ટ૬આજે હું પાલક ના ગાઠીયા ની રેસીપી લઈ ને આવી છું... જો નાના બાળકો પાલક ની સબ્જી કે કોઈ આઈટમ ન ખાતા હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે... બાળકો ના ટીફીન માટે પણ પાલક ના ગાંઠીયા બેસ્ટ વિકલ્પ છે... Sachi Sanket Naik -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
-
મેથી ભાજી રીંગણા નું શાક
આ શાક પરમપરાગત રીતે બને છે તેવી રીતે બનાવ્યું છે. મારા દાદી બનાવતા, મારા મમ્મી બનાવે છે ને હું પણ આ રીતે બનાવું છું. ખુબ સ્વાદિષ્ટ લાગે છે.#MW4 Buddhadev Reena -
પતરવેલી ના પાન (Patarveli pan)
#માઇઇબુક #સુપરશેફ ૨ ફલોસૅ આટા આ રેસિપી હું મારા મમ્મી અને સાસુ પાસે થી શીખી છું પણ બેવ રેસિપી અલગ અલગ રીતે બનાવે છે મેં આ રેસિપી બેવ નું કોમ્બિનેશન કરી ને બનાવી છે Heena Upadhyay -
રાજમા (Rajma Recipe in Gujarati)
આજે હું રાજમાં વિથ ગ્રેવી લઇ આવી છું તો તમને જરુર ગમશે 🙏#GA4#week7 shital Ghaghada -
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
રવા ઢોસા (rava dhosa recipe in gujrati)
#મોમમારી સાસુ અને સસરા ને ખુબ ભાવે છે. હું સવારે નાસ્તા મા વારંવાર બનાવું છું. Mosmi Desai -
-
મેંદુવડા (Mendu wada recipe in gujarati)
#મોમ આ ડિશ હું મારા સાસુ આગળ થી સીખી છું અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન ડિશ ખૂબ જ બને ઘર માં બધા ની મનગમતી ડિશ માં ની આ એક ડિશ હું તમારી સાથે સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊🙏🙏🙏 Jyoti Ramparia -
છાસ માં વઘારેલી રોટલી (Chaas Vaghareli Rotli Recipe In Gujarati)
#MAઆ રેસીપી મારા સાસુ એ પહેલીવાર મને ટેસ્ટ કરાવ્યો હતો. અને ત્યારથી મારી ફેવરિટ થઇ ગઈ છે. Chintal Kashiwala Shah -
કેળાં-ચીભડા નું રાયતું
#૨૦૧૯અમારા ઘરમાં બધા ને રાયતું ખૂબ જ ભાવે છે. આજે પહેલી વાર મેં આ રાયતું બનાવ્યુ છે મારા સાસુ પાસેથી શીખી છું... Sachi Sanket Naik -
વાલ નું શાક
#ડીનરગોળ ના લાડુ અને વાલ નું કોમ્બીનેશન ખૂબ જ સરસ લાગે છે. એટલે આજે ડીનર માં વાલ નું શાક, રોટલા, લાડું, પાપડી, અથાણું અને છૂંદો આરોગ્યુ. અને હા સાથે શેકેલા મરચા પણ. Sachi Sanket Naik -
વધેલી દાળ ઢોકળી
#goldenapron3# વિક ૧૧આ લોકડાઉના સમય મા વધેલી વાનગી માથી પણ અનેક વાનગી ઓ બનાવી શકાય છે Minaxi Bhatt -
સ્પાઈસી ખાટા કાળા આખા અડદ
#વીકમીલ ૧#માઈઈબુક#પોસ્ટ ૧૦શનીવારે ધણા રસોઈ મા અડદ ની દાળ કરે છે તો આ આખા લસણીયા અડદ તમે જરૂર ટ્રાય કરજો.ખુબ જ ટેસ્ટી લાગે છે... Dhara Soni -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)