કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીક્શ વેજ​. સબ્જી પંજાબી સ્ટાઇલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીક્શ વેજ​. સબ્જી પંજાબી સ્ટાઇલ રેસીપી મુખ્ય ફોટો

મીક્શ વેજ​. સબ્જી પંજાબી સ્ટાઇલ

JANVI KALYANI
JANVI KALYANI @janvi_99
Rajkot

#પંજાબી
નોર્થ ઈન્ડીયન વાનગી

#પંજાબી
નોર્થ ઈન્ડીયન વાનગી

વધુ વાંચો

મીક્શ વેજ​. સબ્જી પંજાબી સ્ટાઇલ

JANVI KALYANI
JANVI KALYANI @janvi_99
Rajkot

#પંજાબી
નોર્થ ઈન્ડીયન વાનગી

#પંજાબી
નોર્થ ઈન્ડીયન વાનગી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩
  • 2.5 કપવેજીટેબલ્સ (ફ્રેન્ચ બીન્સ, ફૂલકોબી, કેપ્સિકમ, વટાણા, અથવા શાકભાજી તમારી પસંદના)
  • 1નાના ડુંગળી
  • 2મધ્યમ કદના ટમેટા
  • 1-2લીલા મરચા
  • લસણ
  • 3-4લવિંગ
  • 1 ઇંચ ટુકડોઆદુ
  • 8-10કાજુ
  • 2 ચમચી અથવા 1/2 કપ દૂધ ક્રીમ
  • 1 ચમચીજીરું
  • 1/2 ચમચીહળદર પાવડર
  • 1 ચમચીલાલ મરચું પાવડર
  • 1/2 ચમચીગરમ મસાલા
  • 1 ચમચીમીઠું
  • 2 ચમચીકોથમીર
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી કટ કરી લો. પછી કેપ્સિકમ સિવાય શાકભાજી બાફી લો.

  2. 2

    પછી કડાઈમાં તેલ ટેબલસ્પુન જેટલુ લો. હવે કેપ્સીકમ સાંતળી લો. ત્યારબાદ બધા બાફેલા શાકભાજી સાંતળો ૨-૩ મીનીટ સુધી.

  3. 3

    હવે બીજી કડાઈમાં ૪ ચમચી તેલ લો. તેમાં જીરું ઉમેરો અને અવાજ ન આવે ત્યા સુધી ગરમ થવા દો. ત્યારબાદ લવીંગ ઉમેરો અને ૧ મીનીટ સુધી ઓછી ફ્લેમે ગરમ કરો.

  4. 4

    પછી ડુંગળી ઉમેરો. ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળો.

  5. 5

    પછી લસણ આદુ મરચાની પેસ્ટને તેમની કચાશ જતી રહે ત્યા સુધી સાંતળો.

  6. 6

    પછી કાજુને ૧-૨ મીનીટ સુધી સાંતળો.

  7. 7

    ત્યારબાદ ટમેટા ઉમેરો. પછી બધા મસાલા ઉમેરો. ટમેટા સરસ રીતે બફાઈ જાય એટલે મિશ્રણને ઠંડુ થવા દો.

  8. 8

    પછી મીશ્રણને ક્રશ કરી ગ્રેવી બનાવી લો.

  9. 9

    હવે કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં તૈયાર કરેલ ગ્રેવી, ક્રીમ અને સાંતળેલા વેજીટેબલ્સ ઉમેરો. ૨-૩ મીનીટ સુધી ગરમ થવા દો.

  10. 10

    કોથમીર વડે ગાર્નીશ કરી ગરમા ગરમ નાન, તંદુરી રોટી અથવા ફુલકા રોટી સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

JANVI KALYANI
JANVI KALYANI @janvi_99
પર May 30, 2019 10:33
Rajkot
Follow in Instagram @__hungry__girls__
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable શાક પંજાબી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંજાબી કઢી પકોડા
  2. દૂધી નઝાકત
  3. બેસન માવા પિન્ની
  4. રાજમા
  5. હની ચીલી પોટેટો
  1. આલું ચણા
  2. પંજાબી કઢી પકોડા
  3. હની ચીલી પોટેટો
  4. સિમ્પલ કારેલા વીથ રોટી નાન એન્ડ લસ્સી
https://cookpad.wasmer.app/in-gu/recipes/9023981
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close