પીરી પીરી મસાલા સેવ

Jayshree Khakhkhar @cook_17148322
પીરી પીરી મસાલા સેવ
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં મીઠું સ્વાદ અનુસાર, હીંગ, હળદર નાખીને મિક્સ કરી લો. મોણ નાખવાની જરૂર નથી. પાણીમાં લોટ બાંધી લો.લોટ ઢીલો રાખવો. હવે ૧ ચમચો તેલ નાખીને મિક્સ કરી લો. સંચામાં ફરતે તેલ લગાવી ઝીણી જાળી મૂકીને ગરમ તેલમાં તળી લો. તેના ઉપર રીપી પીરી મસાલો ભભરાવી ગરમ ગરમ ચા સાથે નાસ્તામાં પીરસો.૧૫ /૨૦ દિવસ સુધી હવાચુસ્ત ડબ્બા માં સાચવી શકાય.જાળી સાવ ઝીણી વાપરવી.મસ્ત ઝીણી સેવ થાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9286530






ટિપ્પણીઓ