રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ કલાક
૪ વ્યક્તિ
  1. ૧. ૨ કપ ફોતરા વગર ની મુંગ દલ
  2. ૨. ૩ ચમચી આદુ મરચાની પેસ્ટ
  3. ૩. મીઠું સ્વાદાનુસાર
  4. ૪.તેલ તળવા માટે
  5. ૫.૧ ખમણેલું મુળી
  6. ૬.ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

૫ કલાક
  1. 1

    ૧. સૌ પ્રથમ મુંગ દાળ ને પાણી થી ધોઈ ને પાછું પાણી નાંખી પલાળી દો ૫ કલાક માટે

  2. 2

    હવે પાણી નિતારી દાળ ને મિક્સર જારમાં નાખી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી ક્રસ પીસી લેવી.

  3. 3

    ત્યાર બાદ એક બાઉલ માં કાઢી તેમાં મીઠું ઉમેરીને બરાબર હલાવો ૧૦ મિનિટ સુધી ઍટલે એકદમ ખીરું હળવું થશે એ પરફેક્ટ વડા માટે ત્યાર.કલર પણ બદલાય જશે..

  4. 4

    હવે કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે વડા ઉતારો મીડિયમ ગેસ પર વડા તળવા.ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લો.

  5. 5

    ત્યાર બાદ સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર ગ્રીન ચટણી અને મૂળા નું ખમણ ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lipti Kishan Ladani
Lipti Kishan Ladani @cook_17302450
પર

Similar Recipes