મેક્સિકન ચલુપા

Disha Prashant Chavda @Disha_11
મેક્સિકન ચલુપા
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમા ૫-૭ કલાક પલાળી ને બાફી લેવા.
- 2
મેંદા માં મીઠું, બેકિંગ પાઉડર, જીરું પાવડર અને તેલ નાખી લોટ બાંધી ૨૦ મિનિટ માટે ઢાંકી ને મૂકી રાખવો.
- 3
બાફેલા રાજમા નો છૂંદો કરવો. તેમાં ચીલી ફ્લેક્સ, ટાકો મિક્સ, ગારલીક પાઉડર અને લીંબુ નો રસ નાખી મિક્સ કરવું.
- 4
મેંદા ના લોટ ની પૂરી વણી કાપા પાડવા. ગરમ તેલ મા તળી લેવી. ચલૂપા તૈયાર.
- 5
સલાડ માટે ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ અને લેટસ સમારી લેવું. બધી સામગ્રી તૈયાર કરવી
- 6
ચલુપા પર રાજમા ની પેસ્ટ લગાવી દેવી. ત્યાર બાદ સલાડ, સાવર ક્રીમ, હોટ સોસ, ચીઝ મૂકી વચ્ચે થી વાળી દેવું. તૈયાર છે મેક્સિકન ચલૂપા.
- 7
સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9661900


















ટિપ્પણીઓ (3)