*ચીઝ રોલ સેન્ડવીચ*

Rajni Sanghavi @cook_15778589
#નોન ઇન્ડિયન
રોલ સેન્ડવીચ સ્ટૃીટ ફુડ છે.બૃેડમાં સ્ટફિંગ,ચીઝ,મેયો,ટમેટોકેચપ વડે બનાવાય છે.
*ચીઝ રોલ સેન્ડવીચ*
#નોન ઇન્ડિયન
રોલ સેન્ડવીચ સ્ટૃીટ ફુડ છે.બૃેડમાં સ્ટફિંગ,ચીઝ,મેયો,ટમેટોકેચપ વડે બનાવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઇમાં બટર લઈ ડુંગળી,ગાજર,કોબીજ,કેપ્સિકમ સાંતળવું,સંતળાઈ જાય એટલે નમક,મરી પાવડર,ચીલી ફલેકસ,ઓરેગાનો નાંખી હલાવવું,શાકભાજી કૃંચી રહે તેમ સ્ટફિંગ બનાવવું
- 2
બૃેડની કિનારી કાપી એવી રીતે ગોઠવો કે તેનો રોલ વળી શકે,પાણી વડે એબીજા પર લગાડતાંજવાની છે,
- 3
બૃેડને ગોઠવી ઉપર મેયોનીઝ,ટમેટો કેચપનું ડીપ લગાવો.એની ઉપર સ્ટફિંગ એની ઉપરચીઝ નાંખી ધીમે ધીમે રોલ વાળો.
- 4
રોલ વાળી તેને બટર માં સેકી લો.સેકાય પછી ચીઝ,કેચપ,મેયો સાથે સવૅકરો.કાપા પાડી ચીઝ મુકીને પણસવૅકરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ કસાડીયા
#નોન ઇન્ડિયનઆ મેકસિકન ડીશછે.તેમાં બહુબધા શાકભાજી,ચીઝ,પનીર નાંખી બનાવી શકાય પૂરતું પૃોટીન મળી રહે અનેહેલ્દી ડીશ. Rajni Sanghavi -
બ્રેડ કોન્સ
જલ્દી બની જાય અને બધાંવે ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-19 Rajni Sanghavi -
-
*વેજ પટિયાલા*
આ શાકમાં પાપડ ના વેજ રોલ બનાવી ગૃેવી વાળું શાક બનાવાય છે.બહુંં ટેસ્ટી લાગે છે.#શાક Rajni Sanghavi -
-
*મંચુરિયન રાઇસ*
#નોન ઇન્ડિયનચાઇનિઝરેસિપિ,મંચુરિયન સાથે રાઇસ બનાવ્યા,ચાઇનામાં ડિનર તરીકે સવૅથાય છે.અનેટેસ્ટી લાગે છે. Rajni Sanghavi -
-
-
-
-
-
-
સેવપુરી ચીઝ સેન્ડવિચ
સેન્ડવિચ અનેક રીતે બનાવી શકાય હવે બનાવો સેવપુરી ચીઝ સેન્ડવિચ#ફાસ્ટફુડ Rajni Sanghavi -
-
મિકસ વેજ બૃેડ રોલ્સ
બાળકો શાકભાજીના ખાય એટલે બધાં શાકભાજી ને મિકસ કરી કંઈક નવીન રીતે આપીએતો હોંશભેર ખાય.# ફાસ્ટફુડ Rajni Sanghavi -
-
*પુરી ભાજી ટાકોઝ*
#જોડીબાળકોને શાકભાજી બહુ નાભાવે તો કંઈક નવીન રીતે આપીએ તો હોંશે હોંશે ખાય.તેથી પુરી ભાજી ટાકોઝબનાવ્યા. Rajni Sanghavi -
*કોનૅ ચીકપી સલાડ*
સલાડ એહેલ્દી વાનગી છે.રોજના જીવનમાં જો સલાડને સ્થાન આપીએતો હેલ્થને ખુબ લાભ થાય છે.#હેલ્ધી Rajni Sanghavi -
પાલક ઈડલી કટોરી મેક્સિકન ચાટ
ઈડલીમાં હવે બનાવો મેક્સિકન ચાટ.ઈડલીની કટોરીમાં ફયુઝન કરી ચાટ બનાવો.#લીલી Rajni Sanghavi -
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
-
-
ગોલ્ડ કોઈન
બધાં શાકભાજી ને ખમણીબૃેડના નાના ગોળ કાપી ઉપર લગાડી હેલ્દી કોઈન બનાવ્યા.#ફાસ્ટફુડ Rajni Sanghavi -
-
*પાસ્તા ટાટૅ
ટાટૅ હંમેશા ચાટ સાથે સવૅ થાય પરંતુ મેં પાસ્તા સાથે સવૅ કયાૅછે.અનેટાટૅ માટે ખારી નો ઉપયોગ કયોૅછે.#નોનઇન્ડિયન Rajni Sanghavi -
ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#week17. #ચીઝ સેન્ડવીચ નાના મોટા બધાને પ્રિય હોય છે. સેન્ડવીચ સવારે નાસ્તા માં અને રાતે ડિનર માં લઇ શકાય છે. સેન્ડવીચ ઘણા પ્રકારની બને છે ગ્રીલ ચીઝ સેન્ડવીચ માં કલરફુલ વેજિટેબલ્સ નું ફીલિંગ છે જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે Bhavini Kotak -
ઈટાલિયન વેજ સેન્ડવીચ
#નોનઈન્ડિયન#આ ઈટાલિયન સેન્ડવીચ માં વ્હાઇટ સોસ બનાવી તેમાં સાતંળેલી શાકભાજી મીકસ કરી સ્ટફિંગ બનાવ્યું છે. Harsha Israni -
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9661508
ટિપ્પણીઓ