હાઇડ એનડ સીક થીક શેેેઇક વીથ આઈસ્ક્રીમ

Payal Jay Joshi @cook_13398666
2
#ચાય
પરંતુ જે ચાય નથી પીતા એના માટે પણ ટી ટાઈમ એ કાંઈ બનાવવુ પડે ને..... તો એ લોકો માટે છે આ થીક શેઇક વીથ આઈસ્ક્રીમ
હાઇડ એનડ સીક થીક શેેેઇક વીથ આઈસ્ક્રીમ
2
#ચાય
પરંતુ જે ચાય નથી પીતા એના માટે પણ ટી ટાઈમ એ કાંઈ બનાવવુ પડે ને..... તો એ લોકો માટે છે આ થીક શેઇક વીથ આઈસ્ક્રીમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મીક્ષચર ના શેઇક ના જાર મા દૂધ લેવું.૧૨ થી ૧૫ બીસકીટ નાના ટૂકડા કરી ઉમેરો પછી ૧ વાર મીકસચર ફેરવી ચરન કરી લેવું. પછી તેમા આઈસ્ક્રીમ,ખાઙ અને ૨ ચમચા ચોકલેટ સીરપ ઉમેરી ફરી ચન કરવુ.
- 2
પીરસવા ના ગલાસ ને ચોકલેટ સીરપ ફેલાવી સજાવી લેવા. પછી તેમાં ઠંડો શેઇક ઉમેરી ઉપર આઈસક્રીમ મૂકી તેના પર બીસકીટ ગોઠવવુ.ઉપર ડેરી મીલક ચોકલેટ ના કટકા અને ચોકલેટ ચીપસ થી સજાવવુ. ઠંડા શેઇક ને તરતજ પીરસવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ (Homemade chocolate Ice-cream recipe in Gujarati)
#માઇઇબુકઆઈસ્ક્રીમ નું નામ સંભળાય એટલે કોના કાન ઊંચા નઈ થાય અને એમાં પણ જો એકદમ બાર જેવો આઈસ્ક્રીમ ઘર માં જ બનતો હોય તો બસ બનાવો, ફ્રીઝ કરો અને કોઈ પણ સમયે ફ્રીઝર ખોલો અને ખાવ. ખુબ જ સરળ અને યમ્મી રેસિપી છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને ખુશ કરજો. Chandni Modi -
મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ
#RB2 : મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ.અમારે અહીંયા મોમ્બાસા મા લગભગ બારે માસ કેરી મળતી હોય છે.મને મેંગો શેક બહું જ ભાવે 😋 તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
હાઈડ & સીક મિલ્ક શેક (Hide & Seek Milk Shake recipe In Gujarati)
આ મિલ્ક શેક મેં hidenseek બિસ્કીટ થી બનાવ્યો તમે કોઇબી ચોકલેટ વાળા બિસ્કીટ લઈ શકો છો ખુબ જ સરસ લાગે છે કોફી નો જે સ્વાદ છે ખુબ જ સરસ લાગે છે મિલ્ક શેક માં તમે બરફના ટુકડા નાખી શકો છો આશેક માં આઇસ્ક્રીમ મારી પાસે હતો નહીં એટલે મેં ઉમેર્યું નથી ઉમેરીએ તો બહુ સરસ લાગે છે Pina Chokshi -
આઈસ્ક્રીમ થીક શેક (Icecream Thick Shake Recipe In Gujarati)
Mix આઈસ્ક્રીમ નો થીક શેક બનાવ્યો.. Sangita Vyas -
ચોકલેટ ચીકુ વોલનટ શેક
સામાન્ય રીતે આપણે ચીકુ શેક પીતા જ હોઈએ છે. પણ અખરોટ અને ચોકલેટ સાથે એકદમ અલગ જ ટેસ્ટ આવે છે. Disha Prashant Chavda -
-
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ#GA4#Week16#brownie Himadri Bhindora -
હાઈડ એન્ડ સીક બિસ્કીટ નું મિલ્કશેક (Hide & Seek Biscuit Milkshake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
સીતાફળ થીક શેઇક (Sitafal Thick Shake Recipe In Gujarati)
#suhaniસીતાફળ થીક શેઇક Suhani Gatha ની રેસીપી ફોલો કરી ને બનાવ્યો છે. Hemaxi Patel -
આઈસ્ક્રીમ સેન્ડવિચ
#SRJ#RB13#cookpad_guj#cookpadindiaગુજરાતીઓ તેમના ખાવા-પીવા માટેના શોખ અને પ્રેમ માટે પ્રખ્યાત છે. તેમનો આઈસ્ક્રીમ માટે નો પ્રેમ અલગ જ છે. આઈસ્ક્રીમ ખાવા માટે ગરમી ની મોસમ ની રાહ નથી જોવાતી, આઈસ્ક્રીમ તો આખું વર્ષ ખવાય. અમદાવાદ નું માણેકચોક નું રાત્રી બજાર પણ અવનવી વાનગી માટે પ્રખ્યાત છે. આઈસ્ક્રીમ સેન્ડવિચ એ માણેક ચોક માં મળતી એક પ્રખ્યાત વાનગી છે જેમાં આઈસ્ક્રીમ, ચીઝ, જામ વગેરે નો પ્રયોગ થાય છે. મેં મારા પરિવાર ના સ્વાદ પ્રમાણે અને ચીઝ વિના સેન્ડવિચ બનાવી છે. Deepa Rupani -
ઓરીઓ ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ(Oreo Chocolate Brownie With Ice-cream Recipe In Gujarati)
#GA4#Week2#browni Bindiya Shah -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે... Kinjal Shah -
મગ કેક વીથ આઈસ્ક્રીમ
૨ મિનિટમાં તૈયાર થઈ જાય એવી મગ/કપ 🍰 આઈસ્ક્રીમ સાથે માઇક્રોવેવમાં બનાવી. Urmi Desai -
-
એવાકાડો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Avocado Thick Shake With Vanilla Ice Cream Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : એવાકાડો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમએવાકાડો is good for health.ગરમી માં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે. તો આજે મેં એવાકાડો મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
-
ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ
#India ચોકલેટ આઈસ્ક્રીમ બધા ને બહુ ભાવે એટલે આજે મેં "ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ "બનાવ્યું છે મહેમાનો આવે ત્યારે આ પીણું એકદમ ઝડપથી બની જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચોકલેટ આઈસ્ક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ" પીવા ની મજા માણો. Urvashi Mehta -
ગુલકંદ થીક શેક (Gulakand Thick Shake Recipe In Gujarati)
માત્ર ત્રણ જ વસ્તુ થી અને ઝડપથી બની જતું હેલ્ધી થીક શેઇક Sonal Karia -
કોફી (Coffee Recipe In Gujarati)
#GA4#Week8કોફી તો બધા જ પિતા હોય છે પણ તેને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીં મેં આઈસક્રીમ વીથ coffee બનાવી છે Sushma Shah -
-
ક્રિએટિવ ચોકલેટ બાઉલ વીથ આઈસ્ક્રીમ
#વીક _4#એનિવર્સરી#ડેઝર્ટક્રિએટિવ ચોકલેટ બાઉલ વીથ આઈસ્ક્રીમ.*ચોકલેટ થી ગોળ બાઉલ તો બનાવે લો આપણે જોયો હશે, પણ આજે મેં કંઈક અલગ જ રીતે ચોકલેટ નો બાઉલ બનાવી ને આઈસ્ક્રીમ સાથે સર્વ કર્યો છે. Heena Nayak -
કૂકીઝ એન્ડ ક્રીમ શેઇક વીથ આઈસ્ક્રીમ
#લવ#એનિવર્સરી#week4#ડેઝર્ટસ#ઇબુક૧હેલો ફ્રેન્ડસ, વેલેન્ટાઈન ડે સ્પેશિયલ માં ચોકલેટસ એટલે બધા ની ફેવરીટ .... તો આજે મેં ચોકલેટ ફલેવર પર કૂકીઝ નો ઉપયોગ કરી ને આ અલગ રેસીપી ટ્રાય કરી છે.. Kruti's kitchen -
મેંગો - વેનીલા આઈસ્ક્રીમ(mango vanila icecream recipe in Gujarat
#માઇઇબુકગરમી ની ઋતુ માં આઈસ્ક્રીમ તો બધા ને ખુબજ ભાવે છે. Vrutika Shah -
મિક્સ ફ્રોઝન બેરિસ મિલ્કશેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Mixed Frozen Berries Milkshake Vanilla Icecream Re
હમણાં અમારા મોમ્બાસા મા ગરમી બહુ જ છે. તો ઠંડું ઠંડું મીલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ પીવાની મજા આવે છે. Sonal Modha -
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
બિસ્કીટ બ્રાઉની (Biscuit Brownie Recipe In Gujarati)
#GA4#Week16 (without oven)#Brownieક્વીક બિસ્કીટ બ્રાઉની Jigisha Modi -
ચોકલેટ આઈસ્ક્રીમ
#માઇઇબુક#રેસિપી ૧૨હમણાં વરસાદી માહોલ છે તો મને અને મારી દીકરી ને આઇસ્ ક્રીમ ખૂબ જ વ્હાલો તો આજે મે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો .. Nidhi Parekh -
-
ચોકલેટ આઈસ્ક્રીમ અને રોઝ આઇસક્રીમ (Chocolate Icecream & Rose icecream recipe in Gujarati)
#મોમ. આ આઈસ ક્રિમ મે મારી દીકરી માટે બનાવ્યું છે. Manisha Desai -
ચોકલેટ મીલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Milk Shake Vanilla Ice Cream Recipe In Gujarati)
આજે મેં કોકો પાઉડર નાખી ને ચોકલેટ 🍫 મીલ્ક શેક બનાવ્યું છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9913689
ટિપ્પણીઓ (5)