કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam) રેસીપી મુખ્ય ફોટો

રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)

Doshi Khushboo
Doshi Khushboo @cook_16864278
Surat

#ચોખા ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ…અને નથી વધ્યો તો 1 ભાત બનાવી લો અને ફ્રેશ ભાત માંથી બનાવો રાઈસ ઉત્તપમ…આ એક ખુબજ સરળ વાનગી છે આથો લાવવાની પણ કોઈ જરૂર નથી તો ચાલો. આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ/ રાઈસ ઉત્ત્પમ .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ થી ૨ કપ રાંધેલો ભાત
  • ૨ મીડીયમ કાંદા સ્લાઈઝ કરેલા
  • ૨ ટમેટા
  • ૨ કેપ્સીકમ
  • લીલા મરચાં ઝીણા કાપેલા
  • ૧-૨ ચમચી આદુ-મરચાં ની પેસ્ટ
  • ૨ કપ રવો
  • 1 કપચોખા નો લોટ
  • ૨-૩ કપ છાશ/ દહીં (બંને માંથી જે હોય તે લઇ શકાય)
  • મીઠુ સ્વાદ મુજબ
  • 2 ચમચીજીરૂ
  • કોથમીર
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1) એક બાઉલ માં રવો લો.હવે તેમાં 1 કપ ચોખા નો લોટ લો.તેમાં 2 ચમચી ચણા નો લોટ નાખો

    રાઈઝ ઉત્તપમ (Rice Uttapam) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ભાત નાંખી મિક્સ કરી તેમાં મીઠું અને છાશ/ દહીં (બંને માંથી જે હોય તે લઇ શકાય) નાંખી મિક્સ કરી લો.

    રાઈઝ ઉત્તપમ (Rice Uttapam) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલ માં ૨ મીડીયમ કાંદા સ્લાઈઝ કરેલા, ટમેટા, કેપ્સીકમ અને લીલા મરચાં બારીક સમારી લો

    રાઈઝ ઉત્તપમ (Rice Uttapam) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ કાંદા સ્લાઈઝ કરેલા, ટમેટા, કેપ્સીકમ રવા માં નાંખી અને લીલા મરચાં આદુ-મરચાં ની પેસ્ટ,જીરુ, હળદર અને મીઠું નાખી હલાવી લો.પછી લાસ્ટ માં કોથમીર અને રાઈસ નાંખી બરાબર હલાવી લો. ૧/૨ કલાક રાખી મુકો. તરત પણ બનાવી શકાય પણ રવો ને બધુ બરાબર સોસાઈ જાય એટલે 30 મિનીટ રાખી પછી બનવા.

    રાઈઝ ઉત્તપમ (Rice Uttapam) રેસીપી સ્ટેપ4ફોટો
    રાઈઝ ઉત્તપમ (Rice Uttapam) રેસીપી સ્ટેપ4ફોટો
    રાઈઝ ઉત્તપમ (Rice Uttapam) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે નોન સ્ટીક પેનમાં નાના-નાના ઉત્તપમ આ રીતે મુકાે.
    ને તેના પર તેલ લગાવો. એક પેન માં ૪-૫ કરવાથોડા પાછળ ની સાઈડ થી બ્રાઉન થાય એટલે સાઈડફેરવી લો.

    રાઈઝ ઉત્તપમ (Rice Uttapam) રેસીપી સ્ટેપ5ફોટો
    રાઈઝ ઉત્તપમ (Rice Uttapam) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બીજી બાજુ ફેરવી લીધા પછી અે સાઈડ પણ તેલ લગાવી બ્રાઉન કલર થાય ત્યાં સુઘી શેકી ગરમાગરમ સર્વ કરો..

    રાઈઝ ઉત્તપમ (Rice Uttapam) રેસીપી સ્ટેપ6ફોટો
    રાઈઝ ઉત્તપમ (Rice Uttapam) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો રેડી છે રાઈઝ ઉત્તપમ, ગરમાગરમ સર્વ કરો.તમે કેચપ અને કોથમીર ની ચટણી સર્વ કરી શકાય. તો આજે જ બનાવો આ રાઈસ ઉત્ત્પમ.

    રાઈઝ ઉત્તપમ (Rice Uttapam) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Doshi Khushboo
Doshi Khushboo @cook_16864278
પર August 09, 2019 07:19
Surat

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ ઉત્તપમ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ગુજરાતી ખીચુ
  2. દાલ મખની
  3. પીરિ પીરી પુલાવ
  4. પાલક મુગલાઇ પનીર સ્ટફડ પરાઠા
  5. શાહી કલકતી પાન આઇસ્ક્રીમ
  1. તવા પુલાવ
  2. રોઝ ફલેવર મોદક
  3. ઓરીઓ લાવા કેક
  4. મીક્ષ વરડું અને રાેટલા.(Mix Vardu And Juvar Rotla in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/9993823
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close