રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકર માં રેતી મૂકો. એક મોલ્ડમાં ઘી લગાવો અને ઉપર મેંદો લગાવી ગરિઝ કરી લો.હવે મોલ્ડને કુકર માં મૂકી દો.
- 2
એક બાઉલ માં ઓરીઓ ના બિસ્કિટનો ભૂકો કરો અને તે લો.તેની અંદર એક પાઉચ ઈનો નાખી મિક્ષ કરો.હવે તેમાં થોડું ઠુંડું દુધ નકતા જવું.અને મિક્સ કરવું.હવે તેની અંદર ચોકલેટ એસેન્સ ના પાંચ ટીપા નાખી મિક્ષ કરી લો.હવે ફ્રિહિત મોલ્ડને કાઢી તેની અંદર બેટટર નાખી ઉપરથી વચ્ચે સ્લેબ મૂકી ધીમા તાપે કુકર્ માં ઢાંકણ ઢાંકી ૨૦ થી ૨૫ થવા દો. હવે તેને બાર કાઢી ઠંડી પડે પછી ચોકલેટ સિરપ લગાવી ઓરિયો બિસ્કીટ અને ચોકલેટ થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓરીઓ મોલ્ટન લાવા કેક
#ઇબુક#day31#દિવાળીગેસ પર ગરમ કર્યા વગર અને ફક્ત ૨ મિનિટ માં તૈયાર થઈ જાય એવુ ડેઝર્ટ જે નાના મોટા સૌને ભાવશે... દિવાળી માં મહેમાનો માટે તમે પણ બનાવજો... Sachi Sanket Naik -
ઓરીઓ ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ(Oreo Chocolate Brownie With Ice-cream Recipe In Gujarati)
#GA4#Week2#browni Bindiya Shah -
-
ઓરીઓ મિલ્કશેક
જો આઈસ્ક્રીમ વગર મિલ્કશેક બનાવવો હોય તો આ એકદમ ઈન્સ્ટન્ટ રેસીપી છે... Sachi Sanket Naik -
ઓરીઓ બિસ્કીટ ડિલાઈટ
ગેસ વગર દિવાળી માં ખૂબ જ જલ્દી બની જાય એવી મિઠાઈ લાવી છું જે ખાઈ ને બધા ખૂશ થઈ જશે તો નવા વર્ષ પર મહેમાનો માટે જરૂર થી બનાવજો...#દિવાળી#ઇબુક#day26 Sachi Sanket Naik -
ઓરીઓ બનાના મિલ્કશેક.(Oreo Banana Milkshake Recipe in Gujarati)
#RB2 ' ઓરીઓ શેક' એ મારા બાળકો નું ઓલટાઈમ ફેવરિટ છે. મારા બાળકો ની મનપસંદ છે. આ મિલ્ક શેક માં ખાંડ ના બદલે કેળા નો ઉપયોગ કરી હેલ્ધી શેક બનાવ્યો છે. ખૂબ જ યમ્મી ટેસ્ટ લાગે છે. Bhavna Desai -
-
ચોકો લાવા કેક ઈન અપપે પેન
કાંદા લસણ વિના ની રેસિપિસઆજે મારા પપ્પા ના જન્મદિવસ પર લોકડાઉન ના કારણે હું એમને મણવા ન જઈ શયકી. મારા પાસે કેક બનાવવા માટે સામગ્રી પણ ઓછી હતી.જે ઘરમાં હતુ્ં એના થી આ સરસ મજાની વાનગી બનાવી છે. Kavita Sankrani -
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
બોનૅબોન બિસ્કીટ કેક (ઓવન વિના)
અચાનક કેક ખાવાનું મન થાય કે નાનું સેલિબ્રેશન કરવું હોય તો ઝટપટ ફક્ત ૩ સામગ્રી સાથે તૈયાર થઈ જશે. અને નાના મોટા સૌને ભાવે.#વિકએન્ડરેસિપી#Cookpadindia Rinkal Tanna -
ઓરીઓ ચોકલેટ મુઝ
જો કેક બનાવતી વખતે વ્હીપક્રીમ બચ્યુ હોય તો તેમા થી આ રેસીપી બનાવી શકો છો... વ્હીપ ક્રીમ ને એક ડબ્બા માં ભરી ફ્રીજર માં મૂકી દેવુ વાપરવુ હોય ત્યારે ૩૦ મિનિટ પહેલા બહાર કાઢી નાખવું... આ રીતે વ્હીપક્રીમ ને એક મહીના માટે સ્ટોર કરી શકાય છે.. ખૂબ જ સરળ રેસીપી છે અને એકદમ ઓછા સમય માં બની જશે... Sachi Sanket Naik -
ઓરીઓ કસ્ટર્ડ પુડીંગ
#ઇબુક૧#પોસ્ટ૪૩ખૂબ જ જલ્દી બની જાય એવું ડેઝર્ટ ની રેસીપી લઈ ને આવી છું જેમાં સમય અને મહેનત ખૂબ જ ઓછી લાગે છે અને ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
-
ચોકો લાવા કપ કેક=(choco lava cake in Gujarati)
#વિકમીલ ૨# સ્વીટ ૩# માઇઇબુક# પોસ્ટ ૧૫મારા દીકરા ને કેક ખુબ જ ભાવે છે તો આજે મેં મસ્ત સ્વીટ કપ કેક બનાવી.તમે પણ ટ્રાય કરો. Dhara Soni -
-
ઓરીઓ સ્વિસ રોલ
રક્ષાબંધન નજીક આવી રહી છે તો મે તેના માટે સાવ ઓછી સામગ્રી માં અને ઓછા સમય માં બને એવી યુનિક મીઠાઈ બનાવી છે જ માત્ર ઓરિયો બિસ્કીટ માંથીજ બની જાય છે અને ઘર ની જ સામગ્રી થી બની જાય છે Darshna Mavadiya -
-
-
-
-
ચોકલેટ,બિસ્કીટ વીથ ક્રીમ કેક
#Goldanapro આ કેક નાના બાળકો ને બહું જ ભાવે ને આ કેક ખાવા ની મજા પડે છે બધા આ કેક બનાવો.અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10150701
ટિપ્પણીઓ