નંગ - રીંગણાં ના ડીટિયા • (ડીટિયા ના શાક માટે સ્પેશ્યલ રીંગણાં શિયાળા માં આવે છે જેના ડીટિયા કુણા હોઈ છે અને ગુલાબી ગોટા જેવા રીંગણાં આવે છે) • tbs- લસણ આદું મરચા ની પેસ્ટ(લસણ નું પ્રમાણ આગળ પડતું રાખવું) • નંગ -ટામેટા ની પેસ્ટ • નંગ -ડુંગળી ની પેસ્ટ • tbs -કોથમીર ઝિણી સમારેલી • tbs - તેલ • tsp-જીરું • tbs- કાજુબદામ નો પાવડર • tsp- મરચું પાવડર • - હળદર • મીઠુ સ્વાદઅનુસાર