ચીકુ નો હલવો

આ મીઠાઈ ખૂબ લોકપ્રિય છે દિવાળી પર દરેક મીઠાઈ ની દુકાનો માં મળતી જ હોય છે આમ ચીકુ નો ઉપયોગ કરી ને મેં ચીકુ નો હલવો બનાવ્યો છે..સાથે દૂધ મિલ્ક પાવડર અને મોળો માવા નો ઉપયોગ કર્યો છે.
#મીઠાઈ
ચીકુ નો હલવો
આ મીઠાઈ ખૂબ લોકપ્રિય છે દિવાળી પર દરેક મીઠાઈ ની દુકાનો માં મળતી જ હોય છે આમ ચીકુ નો ઉપયોગ કરી ને મેં ચીકુ નો હલવો બનાવ્યો છે..સાથે દૂધ મિલ્ક પાવડર અને મોળો માવા નો ઉપયોગ કર્યો છે.
#મીઠાઈ
રાંધવાની સૂચનાઓ
- 1
પક એવા ચીકુ ને છોલી ને કટકા કરી પલ્પ રેડી કરો
- 2
હવે એક નોનસ્ટિક પણ માં ઘી માં ચીકુ ના પલ્પ ને શેકી લો
- 3
હવે એમાં મિલ્કમેડ ઉમેરો અને મિક્સ કરી લો
- 4
હવે એમ મિલ્ક પાવડર સારી રીતે મિક્સ કરો અને એક ચમચી ઘી નાખો.
- 5
હવે બધું મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.
- 6
મિશ્રણ પણ છોડે ત્યારે ગેસ બન્દ કર્યા પછી એસેન્સ ઉમેરવું.
- 7
એક પ્લેટ માં ઘી લગાવી મિશ્રણ ને પાથરો કટકા કરો.
- 8
અહીં મેં એક બાઉલ માં લઇ ને ઉલ્ટાવી ને બાઉલ શેપ માં સર્વ કર્યો 6.
- 9
તો તૈયાર છે આપ નો ચીકુ નો હલવો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ