રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા માં ઘી અને મીઠું ઉમેરી મુઠ્ઠી પડતું મોહણ ઉમેરી પાણી થી કઠણ લોટ બાંધવો. પછી તેના ઉપર ભીનું કપડું ઢાંકી રાખવું.
- 2
હવે કડાઈ માં ઘી લઇ બધા ડ્રાયફ્રુટસ સાંતળી લેવા ત્યારબાદ તેમાં માવો અને કોપરા નું છીણ ઉમેરવું બરાબર મિક્સ કરવું. પછી દળેલી ખાંડ અને કેસર ઉમેરી સ્ટવ પર થી નીચે ઉતારી મિક્સ કરી લેવું.
- 3
હવે બાંધેલા લોટ માં થી નાના નાના લુવા કરી લેવા પછી વાટકી ની મદદ થી આકાર આપી દેવો જેથી સૂર્યકલા બધી એક જ આકાર ની બને. બે પુરી વણી લેવી.
- 4
હવે ૧ પુરી લઈ વચ્ચે ૧ નાની ચમચી સ્ટફિંગ મૂકી કિનારી પર પાણી લગાવી બીજી પુરી એના પર મૂકી ગોળ કીનારી દબાવી દેવી. પછી કાંગરી નો આકાર આપવો. જો ડિઝાઇન ના આવડતી હોય તો કાંટા વાળી ચમચી થી ગોળ ફરતે દબાવી દેવું.
- 5
હવે હળવું ગરમ તેલ માં ધીમા તાપે સોનેરી રંગ ના તળવા.
- 6
એક વાસણ માં ૧ કપ ખાંડ લઈ ૧/૨ કપ પાણી ઉમેરી ખાંડ ઓગળવા દેવી. ૧ તાર ની ચાસણી કરવી. તેમાં કેસર ના તાંતણા અને ઈલાયચી ઉમેરવી. હવે ગરમ ચાસણી માં ૩ મિનિટ ડુબાડી કાણા વાળી પ્લેટ પર મુકવા. તેના પર ડ્રાયફ્રૂટ્સ થી સુશોભન કરવું. ઠંડા થાય પછી તુલસી દળ ચડાવી ઠાકોરજી ને ભોગ લગાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
ટોપરા પાક
#EB#Week16#cookpadindia#cookpadgujarati#toprapakજન્માષ્ટમી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક.. Ranjan Kacha -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10 શુભપ્રસંગ માં અને નાના મોટા તહેવાર માં બનતી પારંપારિક ગુજરાતી વાનગી છે. કેસર,ઈલાયચી,તજ,લવિંગ અને સૂકામેવાથી બનેલ વાનગી સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આપે છે. ભગવાન ના પ્રસાદ માટે પણ તેનો ઉપયોગ થાય છે.આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથ માટે પ્રસાદ તરીકે બનાવી છે.આ લાપસી ઝટપટ બને તે માટે કૂકરમાં બનાવી છે. Bhavna Desai -
-
-
મસાલા દૂધ (Masala Dudh Recipe in Gujarati)
#MBR1#Week1#Cookpadindia#Cookpadgujarati આજે મેં શિયાળામાં ઉપયોગી મસાલા દૂધ બનાવ્યું છે. આ મસાલા દૂધ તમે ઠંડુ કે ગરમ નાના મોટા પ્રસંગે પણ સર્વ કરી શકો છો. આ મસાલા દૂધ નો મસાલો બનાવી તમે સ્ટોર કરી શકો. તે માટે મારી મિલ્ક મસાલા પાઉડર રેસીપી જુઓ. Bhavna Desai -
-
-
રોઝ ફ્લેવર્ડ સ્ટફ પનીર રોલ્સ
#પંજાબીપનીર એ પંજાબી લોકો ની પસંદીદા ફૂડ આઇટમ છે.પનીર ઘણી સબઝી માં, ગ્રેવી માં, પુલાવ અને ઘણી બધી વસ્તુ માં વપરાય છે.આ રેસિપી માં પનીર થી એક અનોખી મીઠાઈ બનાવી છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Jagruti Jhobalia -
મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)
#CB6 Post 2મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય. Bhavna Desai -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
બાલુશાહી(Balushahi Recipe in Gujarati)
#કૂકબુક#Post1બાલુશાહી ભારત માં બનતી પરંપરાગત મીઠાઈ છે જે અલગ અલગ રાજ્યો માં જુદા નામ થી બનતી હોય છે. દિવાળી નાં સમય માં આ વાનગી ઠાકરજી ને અન્નકુટ માં ધરાવી શકાય છે. Bansi Thaker -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#WEEK16#ff3કોઈ પણ તહેવાર હોય..સાતમ-આઠમ હોય કે દિવાળી.. મીઠાઈ વગર નાં તહેવાર ની તો કલ્પના પણ ના કરી શકી એ..તો જોઈએ સૌ ને પ્રિય એવી મીઠાઈ ..કોપરાપાક.. Jayshree Chotalia -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR બીરંજ સેવ સરળતાથી બનતી એક પારંપરિક મીઠાઈ છે. તહેવારો માં બનાવાતી એક સ્વાદિષ્ટ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
બાલુશાહી(balu sahi recipe in Gujarati)
#સુપેરશેફ૨#ફ્લોરલોટ#જુલાઈપોસ્ટ૮ આ મીઠાઈ બહુ ટેસ્ટી લાગે છે.આ લોકડાઉન માં બહાર થી લાવવાની બંધ થઈ ગઈ એટલે મારી દીકરી ની ભાવતી મીઠાઈ છે તો ઘરે બનાવી છે.એ રેસિપી હું આપની સાથે શેયર કરવા માગું છું Nayna J. Prajapati -
ગાજર ના માલપૂડા (Carrot Malpua Recipe In Gujarati)
#cookpadIndia#CookpadGujarati#gajar na malpudada ગાજર નો હલવો તો આપણે બધા બનાવતાં હોઈએ છીએ જ...પણ મને થયું લાવ ને આજ ગાજર ના માલપૂડા બનાવું....સરસ થયાં,બધાં ને ભાવ્યાં અને કંઈક નોખું કરવાનો આનંદ પણ થયો....મારી આ રેસીપી ટ્રાય કરવાં જેવી ખરી...હોં.. Krishna Dholakia -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
-
કોપરા પાક. (Coconut Barfi Recipe in Gujarati)
#trend3 Post2 કોપરા પાક ઉપવાસ માં ફરાળ તરીકે અને પ્રસાદ માટે ઉપયોગ થાય છે. મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યો છે. Bhavna Desai -
More Recipes
ટિપ્પણીઓ (2)