કકુંબર-કેપ્સીકમ વઘારીયું

asharamparia
asharamparia @Asharamparia

#goldenapron 22nd week recipe
ગુજરાતી મેનું માં વઘારીયું એટલે સંભારો.
કકુંબર-કેપ્સીકમ વઘારીયા ની રીત નીચે મુજબ છે.

કકુંબર-કેપ્સીકમ વઘારીયું

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron 22nd week recipe
ગુજરાતી મેનું માં વઘારીયું એટલે સંભારો.
કકુંબર-કેપ્સીકમ વઘારીયા ની રીત નીચે મુજબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કકુંબર
  2. 1કેપ્સીકમ
  3. 2 ચમચીરાઈ
  4. 2 ચમચીજીરું
  5. 1 ચમચીમેથી ના દાણા
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 2 ચમચીતેલ
  8. ચપટીહિંગ
  9. 1 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કકુંબર-કેપ્સીકમ ને સમારી સાઈડમાં મુકી દો. એક પેન માં રાઈ-જીરું-મેથી ઘીમાં તાપે સેકી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળવા. બ્રાઉન રંગના થઇ જાય પછી ઠંડા પડે એટલે મિકસચર માં ક્રશ કરી લો

  2. 2

    ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરી હિંગ ઉમેરી વઘાર કરો અને કકુંબર-કેપ્સીકમ, મીઠું ઉમેરી થોડીવાર સાંતળો. ત્યાર બાદ તેમાં ક્રશ કરેલ 2 ચમચી, દહીં ઉમેરી સાંતળો. દહીં બળી જાય અને તેલ છુટું પડે એટલે એક બાઉલમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes