હોમ મેડ કોકોનટ કેરેમલ

#goldenapron 21st week recipe
ફ્રેન્ડસ, સામાન્યત રીતે ખાંડ ની કડક ચાસણી ના ફૉમ ને કેરેમલ કહી શકાય પણ તેમાં નાખવા માં આવતા બીજા ઇનગ્રીડિયન્સ થી પરફેક્ટ કેરેમલ બનાવી શકાય છે અને જે બનાના કેક, આઈસ્ક્રીમ, મિલ્ક શેક, ફ્રુટ શેક ,ડેઝર્ટ કે પછી પોપકોર્ન માં પણ તેનો ઉપયોગ કરી ને કેરેમલ નો એક નવો ટેસ્ટ ઉમરી શકાય છે. મેં ટોપરા નું બુરુ ઉમેરી ને એક નવો ટેસ્ટ ક્રિએટ કર્યો છે.
હોમ મેડ કોકોનટ કેરેમલ
#goldenapron 21st week recipe
ફ્રેન્ડસ, સામાન્યત રીતે ખાંડ ની કડક ચાસણી ના ફૉમ ને કેરેમલ કહી શકાય પણ તેમાં નાખવા માં આવતા બીજા ઇનગ્રીડિયન્સ થી પરફેક્ટ કેરેમલ બનાવી શકાય છે અને જે બનાના કેક, આઈસ્ક્રીમ, મિલ્ક શેક, ફ્રુટ શેક ,ડેઝર્ટ કે પછી પોપકોર્ન માં પણ તેનો ઉપયોગ કરી ને કેરેમલ નો એક નવો ટેસ્ટ ઉમરી શકાય છે. મેં ટોપરા નું બુરુ ઉમેરી ને એક નવો ટેસ્ટ ક્રિએટ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં બટર ગરમ કરી ખાંડ ને પેન માં ફેલાવી દેવાની છે. (સ્લો ફલેમ પર) ખાંડ રેડ કલર ની થાય અને ઓગળવા માંડે પછી જ ચમચા ની મદદ થી એકધારી હલાવો.
- 2
ખાંડ બ્રાઉન રંગની થઇ જાય એટલે તેમાં ખાવા ના સોડા,વેનીલા એસન્સ, ટોપરા નું બુરુ ઉમેરી મિક્સ કરી..ઘી લગાવેલી થાળી માં પાથરી દો. ઠંડુ પડે એટલે પીસ માં કટ કરી કોઈપણ સ્વીટ ડીસ કે ડેઝર્ટ માં ઉપયોગ કરો. 👍🍰
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેફ્રોન કોકોનટ મલાઈ લડડુ
#જૈન#ફરાળીફ્રેન્ડસ, લડડુ બઘાં ને પ્રિય એવી સ્વીટ છે.એમાં પણ કોઈ ફલેવર ઉમેરી એ તો ટેસ્ટ જ બદલી જાય. કોકોનટ મલાઈ લડડુ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય. તો ફટાફટ બની જાય એવા આ લડડુ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કેરેમલાઇઝ પોપકોર્ન
#કુકર#india post 2#goldenapron4th week recipeબાળકો ના ફેવરીટ એવાં પોપકોર્ન ને થોડાં અલગ રીતે સર્વ કરવામાં આવેતો ? હું લઈને આવી છું બાળકો માં ફેવરીટ એવાં કેરેમલાઇઝ પોપકોર્ન. પોપકોર્ન કુકર માં ખૂબ જ સરસ અને ઝડપથી બની જાય છે. તો એની રેસીપી જોઇ લઇએ. asharamparia -
કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati)
#GA4#Week10#ફ્રોઝનઆઈસ્ક્રીમ ખાતા જ ઠંડક નો અનુભવ થાય છે. તેથી જ તો આઇસ્ક્રીમ સૌને ભાવે છે. કેરેમલ આઈસ્ક્રીમ નો ટેસ્ટ કેરેમલ ને લીધે ક્રંચી ટેસ્ટ આવે છે. ફુલ ઓફ કેરેમલ અને ડ્રાયફ્રુટ નાખીને બનાવાતો આઈસ્ક્રીમ બનાવવામાં પણ સરળ છે. ટેસ્ટ માં પણ બેસ્ટ છે. Pinky Jesani -
કેરેમલ પોપકોર્ન
#હોળીમસાલા વાળા પોપકોર્ન તો આપણે બનાવતા જ હોઈએ, પણ આજે મે એનો સાથે કેરેમલ પોપકોર્ન બનાવ્યા છે...ટેસ્ટ માં થોડો ચેન્જ મળે ... Radhika Nirav Trivedi -
વેનીલા ફલેવરડ્ જામ કેક🥮
#જૈન#ફરાળીફ્રેન્ડસ, જન્માષ્ટમી ના પર્વ નિમિત્તે મેં કાન્હા માટે બઘાં બાળકો ને પ્રિય એવી જામ કેક બનાવી છે. asharamparia -
-
ખજૂર અંજીર રોલ
#હેલ્થી ખજૂર અંજીર રોલ . ઠંડી ૠતુ માં ખવાતું અને બાળકો ને પણ ભાવતું એવું એક વસાણું. જે પ્રોટિન થી ભરપૂર છે. asharamparia -
વનિલા ફ્લેવર્ડ કેરેમલ પોપકોર્ન (Vanilla Flavoured caramel Popcorn Recipe In Gujarati)
આપણે કેરેમલ પોપકોર્ન લગભગ theatre માં કે બહાર થી જ લઈને ખાતા હોઈએ છે. આ પોપકોર્ન ઘરે બનાવવી પણ એકદમ સરળ છે. તો તમે લોકો પણ આ રેસિપી જોઈને ચોક્કસ ટ્રાય કરજો. Vaishakhi Vyas -
*મેંગો કેરેમલ પુડીંગ*
મેંગો ની અવનવી વાનગી માં કેરેમલ સોસ ની વાનગી પણ વધુ ટેસ્ટી લાગે છે. Rajni Sanghavi -
પનીર પુડિંગ વીથ કેરેમલ સીરપ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૫ફ્રેન્ડસ, રેસ્ટોરન્ટ માં મેઇન કોર્સ પછી ડેઝર્ટ ની પ્રથા પ્રચલિત છે. જેમાં વિવિધ પ્રકારની સ્વીટ ડિશ અથવા સ્વીટ કોમ્બો સર્વ કરવા માં આવે છે. એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડેઝર્ટ "પનીર પુડિંગ " ને કેરેમલ સીરપ સાથે મેં અહીં સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
પાન મોદક
ટોપરા નાં છીણ માં ગુલકંદ, ડ્રાય ફ્રુટ અને નાગરવેલ નાં પાન નાખી ને બનાવ્યું છે. ફરાળ માં પણ ઉપયોગ મા લઈ શકાય છે.#લીલીપીળી#ચતુર્થી Disha Prashant Chavda -
મલાઈ ટોપરા ના લાડું
#મીઠાઈ અરે વાહ ! મસ્ત લાડું બનાવ્યા છે આજે મેં આ તો મારા જેઠાણી એ કહયું કે આ રેસીપી મૂક બહુ સરળતાથી બની જાય છે ને સારી પણ લાગશે. ને રક્ષાબંધન ના પવિત્ર પર્વ માં ભાઈ ને તમારા હાથે બનાવેલી મીઠાઈ ખવડાવો. તમે પણ એકવાર તમારા જેઠાણી ને પૂછી રેસીપી બનાવો.અને મારી આ "મલાઈ ટોપરા ના લાડું " રેસીપી જલ્દી થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021ટોપરા પાક આ મીઠાઈ બધા ને આવડતી હોય છે પણ ચાસણી બનાવા ના લીધે બધા બનાવતા નથી તો આજે હું ચાસણી વગર ટોપરા પાક ની રેસીપી શેર કરુ છુ Bhagyashreeba M Gohil -
કોકોનટ મસાલા પાન (Coconut Masala Paan Recipe In Gujarati)
#CRપાન માં ટોપરા નું ખમણ નાખવથી ટેસ્ટી લાગે છે.... Jo Lly -
ચોકલેટ કપકેક
આમ તો કેક ઘણા લોકો બનાવે છે પણ મારે ત્યાં મારા ભણ્યા આવે ને એટલે એ લોકો એમ એક વાર તો પૂછે જ નાનીમાં આજે નવું શું બનાવ્યું તો ક્રીશમશ નજીક આવેછે આવાની હતો એટલે તે લોકોને રજા હોય એટલે મારા ઘરે રજામાં એકવાર તો આવે જ તો મેં કપકેક બનાવી લીધી સર્વ કરવામાં સહેલું પડે ને બધાને એક સરખી જ મલે સાથે મેં ડોનટ પણ બનાવ્યા છે Usha Bhatt -
કસ્ટર્ડ કેરેમલ પુડિંગ
#GujjusKitchen#તકનીકકેરેમલ નો સ્વાદ ખુબજ સારો લાગતો હોય છે અને પુડિંગ સાથે ખુબજ સારો લાગે છે સ્ટીમ કરેલું પુડિંગ ને તે પણ ઠડું તો ખાવા માં મજા આવી જાય ... Kalpana Parmar -
હોમ મેડ મેંગો આઈસ્ક્રીમ
ઉનાળા ની સીઝન માં આઈસ્ક્રીમ ની મજા કંઇ ઓર જ હોય છે. એમાયે ઘરે બનાવેલ આઈસ્ક્રીમ લાજવાબ બને છે. Varsha Dave -
સ્ટ્રોબેરી યોગર્ટ કેન્ડી(Strawberry yogurt candy recipe in Gujarati)
#GA4#Week1#Yogurtઆ રેસિપીમા સ્ટ્રોબેરી અને યોગર્ટનુ એક પરફેક્ટ કોમ્બીનેશન છે. સાથે તેના બંને મેઇન ઇનગ્રેડીયન્ટ્સ સ્ટ્રોબેરી અને યોગર્ટ હેલ્ધી પણ એટલા જ છે. અને તેનો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે. Asmita Rupani -
ડ્રાયફ્રુટ્સ મેંગો શેક
#ઇબુક#Day-૧૦ફ્રેન્ડસ, હેલ્ધી શેક માં મેંગો શેક પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તેમાં પણ ઉનાળામાં કેરીની સિઝનમાં એકદમ ચિલ્ડ ડ્રાયફ્રુટ્સ મેંગો શેક શરીર ને ઠંડક આપે છે. અથવા તો કોઈ પણ સિઝનમાં સ્ટોર કરેલી કેરીમાંથી પણ મેંગો શેક બનાવીને એન્જોય કરી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ મીલ્ક શેક (Oats Dryfruit Milk Shake Recipe In Gujarati)
મને દરરોજ કોઈ પણ ટાઈપ નું મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ જોઈએ જ. તો આજે મેં ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
ચોકલેટ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Vanilla icecream recipe in Gujarati)
#સમર ઉનાળામાં લોકડાઉન માં ઘરે રઇ આઈસ્ક્રીમ ની મજા લઇ શકાય અને ઘરે જલદી બની જાય તેવો અને બધા ને ભાવે તેવો આઈસ્ક્રીમ Nidhi Popat -
બનાના ઓટ્સ કેક (Banana oats cake Recipe in Gujarati)
#GA4#week2 બાળકોને મફિન્સ ખૂબ જ ભાવતા હોય છે આ મફિન્સ માં બનાના અને ઓટ્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે બનાનાથી એનર્જી મળે છે અને ઓટ્સ ઈમ્યુનિટી પાવર વધારે છે. Nidhi Popat -
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
ઓરેન્જ કૂકીસ (orange cookies Recipe In Gujarati)
#noovenbakingશેફ નેહા ની આ રેસીપીએ ફોલ્લૉ કરી ને મેં કૂકીસ ને નવો ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
ગુલ્ફી (હોમ મેડ)
#goldenapron3 #week11#લંચ#લોકડાઉનઅત્યારે હાલ શહેરમાં કોરોનાવાયરસ ને લીધે કે બહાર તો જવાતું નથી અને બહાર નું ખવાતું પણ નથી એના માટે નો શ્રેષ્ઠ વિકલ્પ છે હોમમેડ ગુલ્ફી, કે જે બાળકોને અને મોટા ને બધાને ભાવે છે હેલ્થ અને ટેસ્ટ બંને માટે ખૂબ સારા છે તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
કોકોનટ આઈસ્ક્રીમ
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટડેઝર્ટ નુ નામ આવે અને આઈસ્ક્રીમ યાદ ન આવે એવું બને. અને હવે તો ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમી માં આઈસ્ક્રીમ ખાવા ની મજા જ આવી જાય અને એમાં પણ આવુ ઘરે બનાવેલુ આઈસ્ક્રીમ જેમાં કોઈ પ્રીઝર્વેટીવ કે કોઈ કેમીકલ્સ નથી. આ માપ થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ બનશે ૩ લીટર જેવું બને છે આટલી વસ્તુ માંથી... Sachi Sanket Naik -
ચોકલેટ મિલ્કશેક & કીટકેટ મિલ્કશેક (Chocolate & Kitkat Milkshake Recipe in Gujarati)
#GA4#Week4#Milkshake#Post2ચોકલેટ અને કીટકેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી વેફર્સ, આઈસ્ક્રીમ અને ચોકલેટથી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રીક શેક કહેવામાં આવે છે. તો આજે મેં ચોકલેટ મિલ્ક શેક અને કીટકેટ મિલ્ક શેક બનાવ્યા છે. બહુ જ ટેસ્ટી બન્યા છે. Rinkal’s Kitchen
More Recipes
ટિપ્પણીઓ