સીંગપાક

asharamparia
asharamparia @Asharamparia

#goldenapron 20th week recipe
ફ્રેન્ડસ, શ્રાવણ માસમાં ઘરમાં નાના-મોટા બઘાં ને ઉપવાસ માં ભાવે એવો સીંગપાક બનાવવા માં ખૂબ જ સરળ છે.

સીંગપાક

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron 20th week recipe
ફ્રેન્ડસ, શ્રાવણ માસમાં ઘરમાં નાના-મોટા બઘાં ને ઉપવાસ માં ભાવે એવો સીંગપાક બનાવવા માં ખૂબ જ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી સેકી અને ફોતરા વગર ના સીંગદાણા
  2. 1એન્ડ 1/2 વાટકી ખાંડ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સીંગદાણા ને સેકી ફોતરા ઉડાડી દાણા ને ક્રશ કરી લો..હવે એક પેન માં માપ પ્રમાણે ખાંડ લઈ ને ખાંડ ડુબે એટલું પાણી નાખી ગરમ કરો. ખાંડ ની 2 તારી ચાસણી લઇને ક્રશ કરેલ સીંગદાણા નો ભૂકો ઉમેરી મિક્સ કરો. તરત જ ઘી લગાવેલી થાળી માં પાથરી ઠંડુ પડે એટલે મનગમતાં પીસ પાડીને સર્વ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes