વેજ. દાલ ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ અને ઘી મૂકી તેમાં હિંગ અને બધા આખા મસાલા નાખી ડુંગળી નાખી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી શેકવું. ત્યારબાદ વટાણા, ગાજર, ફણસી નાખી કુક કરવું.
- 2
બધા શાક ચડી જાય એટલે તેમાં કેપ્સીકમ અને ટામેટાં નાખી બધા સૂકા મસાલા નાખી શેકી તેમાં ભાત અને દાળ નાખી મીઠું નાખી સરખું મિક્સ કરવું. જરૂર મુજબ પાણી નાખી સહેજ ખદખદવી. કોથમીર નાખી સજાવવું. અને ગરમ ગરમ દાલ ખીચડી ઠંડા ઠંડા દહી સાથે પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10966713







ટિપ્પણીઓ