વેજીટેબલ ફ્રેન્કી

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703

વેજીટેબલ ફ્રેન્કી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
4વ્યકિત
  1. કોફતા માટે :4 બાફેલ બટાટા
  2. 1/2 ચમચીઆદુ-મરચાં ની પેસ્ટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/2 ચમચીલાલ મરચુ
  5. 1 કપબ્રેડ ક્રમ્સ
  6. રોટલી માટે
  7. 1 કપઘઉં નો લોટ
  8. મીઠું
  9. પાણી જરૂર મુજબ
  10. 2 ચમચીતેલ
  11. સોસ માટે :
  12. 2 ચમચીટોમેટો કેચપ
  13. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  14. 1/2 ચમચીસોયાસોસ
  15. સલાડ માટે :
  16. કોબીજ-1/2કપ
  17. ડુંગળી -1/2કપ
  18. કેપ્સીકમ -1/2કપ
  19. 1 ચમચીચાટ મસાલો
  20. 2 ચમચીફ્રેન્કી નો મસાલો
  21. ચીઝ
  22. બટર

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા ને મેશ કરી ને તેમાં બધો મસાલા નાખી ને પેટીસ વાળી લો અને તેલ માં તળી લો અને સલાડ કરી ને બંને મસાલા નાખી દો

  2. 2

    રોટલી બનાવી ગેસ પર આછી પાકી શેકી લો અને આ રોટલી 1 કલાક માટે ઢાંકી ને મૂકી દો

  3. 3

    3 સોસ ને મિક્સ કરી તૈયાર કરો પછી રોટલી પર લગાવો પછી તેના પર બટાકા ના કોફતા મૂકો

  4. 4

    તેના પર સલાડ મૂકી ને ચીઝ ખમણીને નાખો અને બંને બાજુ થી વાળી ને બટર લગાવીને ને શેકી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Shailesh Hirpara
પર

Similar Recipes