ખાખરા ખીચિયા પાપડ ની ચૂરી

Pinky Jain @cook_19815099
ખાખરા ખીચિયા પાપડ ની ચૂરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખાખરા ને ચુરી લો.ખીચીયા ને પણ શેકી ને છૂરી લો.પાપડ ને પણ શેકી ને ચૂરો. હવે એક મોટા વાસણમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું હિંગ કડી પત્તા હળદર લાલ મરચાનો પાવડર નાખીને જલ્દીથી ચૂરેલા ખાખરા, પાપડ અને ખીચા ઉમેરો સારી રીતે ત્રણ-ચાર મિનિટ સુધી ચલાવો મીઠું નાખવાની જરૂર નથી તૈયાર છે ખાખરા પાપડ ખીચીયા ની છુરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11355890




ટિપ્પણીઓ